Worksheetsધોરણ-૪ અમારી આસપાસ પાઠ - ૭,૮
Total questions: 15
Worksheet time: 8mins
નકશો કોને ઉપયોગી નથી ?
પર્યટકોને
શિક્ષકને
કવિને
સાગરખેડુને
નકશાના મુખ્ય અંગો કેટલા છે ?
બે
ચાર
ત્રણ
પાંચ
નકશામાં કઇ દિશાનો સંકેત આપવામાં આવે છે ?
પુર્વ
ઉત્તર
પશ્ચિમ
દક્ષિણ
નકશામાં કેટલી દિશાનો સંકેત આપવામાં આવે છે ?
બે
ત્રણ
એક
ચાર
ડાહ્યાકાકા બીજા ગામ જઇ ગામલોકો સાથે કયા વૃક્ષના ઓટલે બેઠા ?
આંબાના
લીમડાના
વડલાના
પીપળાના
ડાહ્યાકાકાએ તેમના ગામની કઇ બાબત વિશે વાત કરી ?
વીજળીની અને ચોખ્ખાઇની
મોટા મોટા મકાનોની
પાણીનો ખુબજ બગાડ થવાની
ચારે બાજુ ગંદકીની
સરપંચને કોણ ચૂંટી કાઢે છે ?
ચૂંટાયેલા સભ્યો
સ્ત્રી સભ્યો
પુરુષ સભ્યો
ગામના મતદારો
મોટા શહેરોમા સ્થાનિક સ્વરાજ્યની કઇ સંસ્થા કાર્ય કરે છે ?
ગ્રામ પંચાયત
નગરપાલિકા
પંચાયત
મહાનગરપાલિકા
ગ્રામપંંચાયતના વડાને શું કહે છે ?
તલાટી
સરપંંચ
સભ્ય
મેયર
નાના શહેરોમા સ્થાનિક સ્વરાજ્યની કઇ સંસ્થા કાર્ય કરે છે ?
નગરપાલિકા
ગ્રામપંચાયત
મહાનગરપાલિકા
પંચાયત
નીચેનામાથી કઇ જાહેર સંસ્થા નથી ?
શાળા
પુસ્તકાલય
મંદિર
ઘર
તમે રહો છો ત્યા કઇ સ્થાનિક સ્વરાજ્યની સંંસ્થા કાર્ય કરે છે ?
નગરપાલિકા
ગ્રામપંચાયત
મહાનગરપાલિકા
પંચાયત
નગરપાલિકાના વડાને શું કહે છે ?
પ્રમુખ
મેયર
ચીફઓફિસર
તલાટી
મહાનગરપાલિકાના વડાને શુ કહે છે ?
પ્રમુખ
સરપંચ
મેયર
તલાટી
નગરપાલિકાનો વહીવટી કાર્ય માટે કયા અધિકારીની નિમણૂક થાય છે ?
ચીફઓફિસર
મેયર
પ્રમુખ
તલાટી
