wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Dholakiya school Gujarati Test

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સરોવરનું પાણી જોતા કોણ ખુશ થઈ ગયું ?

a)

પીલું

b)

ઉંદર

c)

દેડકો

d)

કીડી

2.

પીલું, ઉંદર, કીડી અને ભમરાએ શું બનાવવાનું વિચાર્યું ?

a)

નાવડી

b)

પતંગ

c)

ઘર

d)

બાણ

3.

નાળિયેરની કાચલી કોણ લઈ આવ્યું ?

a)

પીલું

b)

કીડી

c)

દેડકો

d)

ઉંદર

4.

પીલું નાવડી બનાવવા શું લઈ આવ્યું ?

a)

ફૂલ

b)

પાંદડું

c)

દોરી

d)

લાકડી

5.

ઉંદરનું રહેઠાણ ક્યું છે ?

a)

ઘર

b)

રાફડો

c)

બોડ

d)

દર

6.

ફ્રીજમાં ઠંડી કોને લાગે છે ?

a)

ટમેટાંને

b)

દુધીને

c)

મૂળાને

d)

કાકડીને

7.

ફ્રીજમાં શું નથી ?

a)

બરફ

b)

શાકભાજી

c)

હૂંફ

d)

પાણી

8.

ટમેટાને ટપલી કોણે મારી ?

a)

દુધીમાસીએ

b)

મૂળાભાઈએ

c)

સફરજને

d)

કાકડીએ

9.

ટમેટુ દુધીમાસીને શું પહેરાવવા કહે છે ?

a)

કોટ

b)

મોજા

c)

ટોપી

d)

બંડી

10.

ટમેટુ કોને જોઈને ખુશ થયું ?

a)

ચાંદો

b)

તારા

c)

સૂરજ

d)

ગ્રહ

11.

શેખ અબ્દુલ્લાનો પરિવાર ક્યાં રહેતો હતો ?

a)

મકકામાં

b)

બગદાદમાં

c)

મદીનામાં

d)

ઈરાકમાં

12.

હજ કર્યા સિવાય હજનું પુણ્ય કોને મળ્યું હતું ?

a)

શેખ અબ્દુલ્લાને

b)

પહેલાં ફરિશ્તાને

c)

અલી હુસેનને

d)

બીજા ફરિશ્તાને

13.

શેખ અબ્દુલ્લા દમાસ્કમાં કોને મળવા ગયા ?

a)

બાદશાહને

b)

વજીરને

c)

ફરિશ્તાને

d)

અલી હુસેનને

14.

રાત્રે કેટલા ફરિશ્તા વાત કરી રહયા હતા ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

એક

15.

"ખુદાને ખુદાઈ પ્યારી છે" આવું કોણ બોલે છે ?

a)

અલી હુસેન

b)

બીજો ફરિશ્તો

c)

શેખ અબ્દુલ્લા

d)

પહેલો ફરિશ્તો