NEW
Font size
S
M
L
XL
WorksheetsMaths ch- 1, 2
Total questions: 15
Worksheet time: 15mins
Name
Class
Date
1.
ઈંટના સંપૂણૅ આકારનું નામ શું છે. ?
a)
લંબચોરસ
b)
લંબધન
c)
ચોરસ
2.
૧૦૦ સેમી= ........... મીટર
a)
૧ મીટર
b)
૨ મીટર
c)
૩ મીટર
d)
૪ મીટર
3.
ઈંટ ને કેટલી બાજુ હોય છે?
a)
૬
b)
૫
c)
૩
4.
પેની ની લંબાઈ ........ અેકમમાં મપાય.
a)
સેમી
b)
મીટર
c)
કીમી
5.
૩૪૫૦ આપેલ સંખ્યામાં ૩ ની સ્થાન કિંમત શું થાય.
a)
૪
b)
૩૦૦૦
c)
૩૦
d)
૫૦
6.
ગુજરાત થી રાજસ્થાન નું અંતર..... એકમમાં મપાય.
a)
કીમી
b)
મીટર
c)
સેમી
7.
ચોવીસ હજાર છસો બેતાળીસ ને અંક માં લખાય.
a)
૨૩, ૨૪૨
b)
૨૨, ૩૪૨
c)
૨૪, ૬૪૨
8.
૨૦૦૦ મીટર= ......... કિમી
a)
૩ કિમી
b)
૨ કિમી
c)
૪ કિમી
9.
એક ઈંટના રૂપિયા ૨હોય,તો ૩ઈંટ ના કેટલા રૂપિયા થાય?
a)
૬
b)
૧૨
c)
૧૪
d)
૧૬
10.
ઈંટ શામાંથી બને છે?
a)
કાચ
b)
પથ્થર
c)
માટી
11.
૯૦૦ સેમી=.........મીટર
a)
૯ મીટર
b)
૮ મીટર
c)
૬ મીટર
12.
૫૫ સેમી + ૨૮ સેમી
a)
૮૧ સેમી
b)
૮૩ સેમી
c)
૮૨ સેમી
13.
૭ મીટર=............સેમી
a)
૭૦૦ સેમી
b)
૮૦૦ સેમી
c)
૬૦૦ સેમી
14.
ઈંટ ને બાર કીનારી ઓ હોય છે?
a)
✔
b)
✖
15.
૭૬૪૨ ને શબ્દ માં લખાય.
a)
છ હજાર છસો બેતાળીસ
b)
સાત હજાર છસો બેતાળીસ
Reset
