wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

5 -રૂઢિપ્રયોગ

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વિશાળ દિલના હોય -રૂઢિપ્રયોગ શોધો.

a)

ઉદાર હોવું

b)

ઉદ્ધારક હોવું

c)

હિમત હોવી

2.

તારણહાર હોવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

હિમત હોવી

b)

ઉદ્ધારક હોવું

c)

સતર્ક થઈ જવું

3.

પગ ઉપાડવો -રૂઢિપ્રયોગ શોધો.

a)

જતન કરવું

b)

સતર્ક થઈ જવું

c)

ઝડપથી ચાલવું.

4.

જીવ બાળવો -રૂઢિપ્રયોગ શોધો.

a)

દુ:ખી થવું

b)

જીવનનો મુખ્ય આધાર હોવો

c)

ઉદાર હોવું

5.

ખૂણામાં નાખવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

દુ:ખી થવું

b)

બેદરકારીથી બાજુમાં મુકવું

c)

જીવનનો મુખ્ય આધાર હોવો

6.

બાવડામાં બળથી -રૂઢિપ્રયોગ શોધો.

a)

બેદરકારીથી બાજુમાં મુકવું

b)

જાત મહેનતથી

c)

જીવનનો મુખ્ય આધાર હોવો

7.

બેઠાં બેઠાં ખાવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

ઈચ્છા પૂરી થવી.

b)

જીવનનો મુખ્ય આધાર હોવો

c)

નિરાંતે ઉપભોગ કરવો.

8.

કિમત કરવી -રૂઢિપ્રયોગ શોધો.

a)

પરીક્ષા કરવી

b)

બેદરકારીથી બાજુમાં મુકવું

c)

માથે નાખવું

9.

પારખતાં ન આવડવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

માથે નાખવું

b)

સારી રીતે ન ઓળખી શકવું

c)

જીવનનો મુખ્ય આધાર હોવો

10.

કશી ગમ ન હોવી -રૂઢિપ્રયોગ શોધો.

a)

માથે નાખવું

b)

બેદરકારીથી બાજુમાં મુકવું

c)

કંઇ જ સમજણ ન હોવી

11.

ગળે પડવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

માથે નાખવું

b)

ખૂબ જતન કરવું

c)

બેદરકારીથી બાજુમાં મુકવું

12.

પક્ષપાત કરવો -રૂઢિપ્રયોગ શોધો.

a)

માથે નાખવું

b)

તરફદારી કરવી

c)

ખૂબ જતન કરવું

13.

પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું -રૂઢિપ્રયોગ શોધો.

a)

ખૂબ જતન કરવું

b)

હિમત હોવી

c)

શીધ્ર પ્રવાસ કરવો

14.

જીવાદોરી હોવી -રૂઢિપ્રયોગ શોધો.

a)

જીવનનો મુખ્ય આધાર હોવો.

b)

ખૂબ જતન કરવું

c)

15.

સ્વપ્ન ફળવા -રૂઢિપ્રયોગ શોધો.

a)

ખૂબ જતન કરવું

b)

ઈચ્છા પૂરી થવી.

c)

જીવનનો મુખ્ય આધાર હોવો