Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Anekarthi shabd

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

પાયો- આંકનો એક ઘડિયો, આધાર, ચણતરનો પાયો

a)

સાચું

b)

ખોટું

2.

પ્રકૃતિ- દુનિયા, કુદરત, તબિયત

a)

સાચું

b)

ખોટું

3.

દોર- અંકુશ, દોરડું, પતંગની દોરી

a)

સાચું

b)

ખોટું

4.

વાર- વિલંબ, એકમાપ, અઠવાડિયાનો દિવસ

a)

સાચું

b)

ખોટું

5.

ખંડ- વિભાગ, ઓરડો, પૃથ્વીનો એક ભાગ

a)

સાચું

b)

ખોટું

6.

કાટો- નાકનું ઘરેણું, તોલવાનું યંત્ર

a)

સાચું

b)

ખોટું

7.

સર- ટીચર, સરોવર, ઉપરી

a)

સાચું

b)

ખોટું

8.

ઘોડો- એક પ્રાણી, વાસણનો ઘોડો, લોકડાની ઘોડી

a)

સાચું

b)

ખોટું

9.

કડી- કવિતાની પંક્તિ, એક ઘરેણું, બારણાની આડી સાકળ

a)

સાચું

b)

ખોટું

10.

પાણી- જળ, પ્રતિજ્ઞા, શૂરાતન

a)

સાચું

b)

ખોટું