Font size
WorksheetsToday Quiz 10 Daheda Primary school @dvparmar
Total questions: 15
Worksheet time: 8mins
Find purple colour.
2. I ___________________ a wonderful film in the cinema last night. (see)
seen
saw
am seeing
see
ધરતી કંપ ની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે ?
બેરોમિટર
લેક્ટોમિટર
સિસ્મોગ્રાફ
હાઈડ્રો મીટર
ગુજરાતમાં કયા મેળામાં ઊટો નું વેચાણ થાય છે ?
વૌઠા
તરણેતર
કાત્યોક
સાતમ -આઠમ
રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે કયા મહાનુભાવ નો જન્મદિવસ ઉજવાય છે ?
લોકમાન્ય તિલક
સ્વામી વિવેકાનંદ
ભગતસિંહ
સુભાશચંદ્ર બોઝ
રેખાને અંત્યબિંદુ હોય છે ?
સાચું
ખોટું
( ) આપેલ સંજ્ઞા ઓળખો
મોટો કૌસ
રેખા કૌસ
નાનો કૌસ
છગડિયો કૌસ
ઠંડી ,બંડી ,ટમેટું ,તડકો ,સૂરજ
શબ્દકોશ પ્રમાણે કયું સાચું છે ?
ઠંડી ,તડકો ,ટમેટું ,સૂરજ
ટમેટું ,તડકો ,ઠંડી ,સૂરજ
ટમેટું ,ઠંડી ,તડકો ,સૂરજ
ટમેટું ,સૂરજ ,ઠંડી ,તડકો
નામના બદલે જે શબ્દ વપરાય તેને શું કહેવાય ?
સંજ્ઞા
સર્વનામ
વિશેષણ
ક્રિયાવિશેષણ
"મારૂ વાગે એ જ નગારું "એટલે ?
રૂઢિપ્રયોગ જણાવો
નગારું તો મારૂ જ
હું કહું તે જ ખરું
મારા કરતાં બીજા સારા
અન્ય ની ખોટી વાત કરવી
પિનકોડ કેટલા અક્ષરનો હોય છે ?
4
5
6
8
કયા પ્રાણીના બચ્ચાને બોતડું કહે છે ?
હાથી
ઊટ
ભેસ
ગધેડું
ગુજરાત રાજ્યના કુલ કેટલા જિલ્લાઓ છે ?
30
32
33
29
ટ્રાફિક સિગ્નલ ઓળખો
ડાબી બાજુ વળવાની મનાઈ છે
ડાબી બાજુ તીવ્ર વળાંક
જમણી બાજુ વળવાની મનાઈ છે
જમણી બાજુ તીવ્ર વળાંક
0.4 × 0.5 = ?
20
0.20
2.00
0.9
