WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
વાંસળીએ શું લટકે છે?
a)
ફૂંમતા
b)
ચાર ફૂમતાં
2.
ખેતરમાં શું ઝૂલી રહ્યું છે?
a)
મોલ
b)
પાક
c)
બંન્ને
3.
મેહ કઈ દિશાએથી આવે છે?
a)
પૂર્વ
b)
ઉત્તર
c)
પશ્ચિમ
4.
વાંસલડી કોણ વગાડે છે?
a)
શ્રી કૃષ્ણ
b)
નાંદજી
5.
પોપટ (સમાનાર્થી )
a)
શુક
b)
કીર
c)
બંન્ને
6.
ઉતરાવવું (વિરોધી શબ્દ )
a)
ચઢાવવું
b)
ચગાવવું
7.
ખેતરીયે કાંઈ ઝૂલી રહ્યા છે ________
a)
ફૂલો
b)
મોલ
8.
વાંસળી (સમાનાર્થી )
a)
બંસી
b)
મુરલી
c)
બંન્ને
9.
પાદર (સમાનાર્થી શબ્દ )
a)
ગોંદરું
b)
ભાગોળ
c)
બંન્ને
10.
છલી વળવું (શબ્દાર્થ )
a)
છકી જવું
b)
છલકાઈ જવું
100 %
