Font size
S
M
L
XL
Worksheetsgujarati vyakaran
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
'સૂરજ' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.
a)
દિવાકર
b)
ભાનુ
c)
શશી
d)
સોમ
2.
'ચંદ્ર' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.
a)
દિવાકર
b)
ભાનુ
c)
શશી
d)
સોમ
3.
રામના બે દિકરાના નામ આપો.
a)
લવ
b)
કુશ
c)
શુભ
d)
લાભ
4.
'પાણિ' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.
a)
જળ
b)
નીર
c)
હાથ
d)
હસ્ત
5.
'પાણી' શબ્દના બે સમાનાર્થી શબ્દો આપો.
a)
જળ
b)
નીર
c)
હસ્ત
d)
હાથ
6.
ગણેશના બે દિકરાના નામ આપો.
a)
લવ
b)
કુશ
c)
શુભ
d)
લાભ
7.
'જંગલના' બે સમનાર્થી શ્બ્દો આપો.
a)
વન
b)
ઉપવન
c)
મંગલ
d)
અરણ્ય
8.
'પક્ષી' શબ્દનાં બે સમાનાર્થી શબ્નો આપો.
a)
વિહંગ
b)
ખગ
c)
પ્રખર
d)
સનગ
9.
'માઁ' શબ્દનાં બે સમાનાર્થી શબ્દો આપો.
a)
જનની
b)
અવની
c)
ભવની
d)
આઈ
10.
'ઝંખવાણા પડી જવુ' રૂઢીપ્રયોગના બે અર્થ આપો.
a)
ભુલા પડી જવુ
b)
ખસીયણા પડી જવુ
c)
છોભીલા પડી જવુ
d)
નવાઈ લાગવી
Reset
