Worksheets248 PSE ગુજરાતી
Total questions: 15
Worksheet time: 8mins
ઝડતી લેવરાવવી રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
સાચી સમજ આપી
તપાસ કરાવવી
બાળ નરેન્દ્ર ની માતા નું નામ શું હતું?
ભુવનેશ્વરી
દુર્ગા દેવી
આંખ ફાટવી રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
ખૂબ જ રડવું
ગુસ્સે થવું
કસ્તુરબા નો જન્મ ક્યાં થયો હતો ?
પોરબંદર
ભાવનગર
ટાપ્ટીવેલી એ શું છે ?
ટ્રેનનું નામ
વેલ નું નામ
ગામને પાદર રોજ બપોરે કોણ સાદ કરે છે ?
જંગલ-કેડી
ઝાડવા કેરી કાળ
તું તો બહાદુર ! સસલી જોઈને ભાગ્યો ! આપેલ વાક્ય માં કયા ચિન્હનો સમાવેશ છે ?
ઉદગાર ચિન્હ
પ્રશ્નાર્થ
ફિકર નો વિરોધી શબ્દ આપો.
બેફિકર
ડરપોક
સુંદર - સુંદર કવિતા ના કવિનું નામ જણાવો.
મધુરમ્
સુંદરમ્
ઓળખ સુચવતા શબ્દો ને શું કહે છે ?
સંજ્ઞા
સર્વનામ
આપ . . . . . . જરા કામ હતું
ની
નું
મહેશ વેકેશનમાં પાવાગઢના પ્રવાસે ગયો. ત્યાં તેને રોપ - વેમા બેસવાની ખૂબ મજા આવી. નીચે લીટી દોરેલ શબ્દને શું કહેશો ?
સર્વનામ
વિશેષણ
રસ્તા વચ્ચે . . . . . . પડ્યો હતો.
પત્થર
પથ્થર
ઉર તણાવુ રૂઢિપ્રયોગ અર્થ આપો.
પૂર આવવું
દિલ ખેંચાવું
વિરોધી આપો : ઉગમણુ × . . . . . . .
આથમણું
નજીક
