NEW
Font size
S
M
L
XL
Worksheetsહિંદ માતાને સંબોધન
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
' હિંદ માતાને સંબોધન' કાવ્યમાં કવિ ભૂમિને કોની ભૂમિ સાથે સરખાવે છે?
a)
અસુરોની
b)
દેવોની
c)
વેદોની
d)
પુણ્યની
2.
આ કાવ્ય કોને સંબોધીને લખ્યું છે ?
a)
હિંદને
b)
ધરતીને
c)
માતાને
d)
સંતાનને
3.
'નિરક્ષર' શબ્દનો અર્થ શો થાય ?
a)
અક્ષર વગરનું
b)
ભણતર
c)
અભણ
d)
ઉપરના માંથી એકેય નહી
4.
'રોગી' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો.
a)
તાવ
b)
અરોગી
c)
બિમાર
d)
નિરોગી
5.
'હિંદમાતાને સંબોધન' કાવ્યના કવિનું નામ જણાવો.
a)
મણિશંકર રત્નજી ભટ્ટ
b)
કવિ કલાપી
c)
મીરાબાઈ
d)
કબીર
6.
હિંદુ ધર્મનું ધર્મસ્થાન કયું છે ?
a)
b)
c)
d)
7.
મુસ્લિમ ધર્મનું ધર્મસ્થાન કયું છે ?
a)
b)
c)
d)
8.
શીખ ધર્મનું ધર્મસ્થાન કયું છે ?
a)
b)
c)
d)
9.
ખ્રિસ્તી ધર્મનું ધર્મસ્થાન કયું છે ?
a)
b)
c)
d)
10.
આ ચિત્ર ક્યા ધર્મને લગતું છે?
a)
મુસ્લિમ
b)
ખ્રિસ્તી
c)
હિન્દુ
d)
પારસી
Reset
