wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

64 વાર્તા શિક્ષણ

Total questions: 13

Worksheet time: 4mins

Name
Class
Date
1.

આ વાર્તામાં ક્યાં પાત્રોનો સમાવેશ થયો છે ?

a)

હંસ,કાગડો

b)

બગલો,કોયલ

2.

હંસો ક્યાંથી ઉડીને સરોવર કાંઠે આવ્યા હતા ?

a)

હિમાલય

b)

સાઈબીરિયા

3.

સરોવરનો સમાનાર્થી શબ્દ : _ _ _ _

a)

તળાવ

b)

તાળવું

4.

વિસામો કરવો એટલે ?

a)

આરામ કરવો

b)

સામનો કરવો

5.

આ વાક્ય કોણ બોલે છે ?

"મને તો ઘણી જાતની ઉડાન આવડે"

a)

કાગડાભાઈ

b)

હંસ ભાઈ

6.

આ વાક્ય કોણ બોલે છે ?

"ભાઈ,અમને તો સીધી સટ એકજ ઉડાન આવડે"

a)

હંસ ભાઈ

b)

કાગડાભાઈ

7.

બડાશ હાંકવી : _ _ _ _

a)

મોટી વાતો કરવી/ગપ્પા મારવા

b)

આશિષ આપવી

8.

શરત માં ઉતરવું એટલે : _ _ _ _

a)

સ્પર્ધા કરવી

b)

ખોટ ખાવી

9.

સાગર/દરિયા ને અંગ્રેજી માં _ _ _ _ કહેવાય.

a)

Ocean

b)

Asian

10.

ડૂબી મરવું નો અર્થ _ _ _ _ થાય.

a)

મૃત્યુ પામવું

b)

ડૂબકી મારી ને તરવું

11.

પળ શબ્દ નો સમાનાર્થી ● _ _ _ _

a)

સમય

b)

કૂંપળ

12.

આ વાર્તામાંથી બોધ મળે છે કે ...........

a)

ગુંજાશ વિના બડાશ મારવી નકામી

b)

નાનો પણ રાઈનો દાણો

13.

વાર્તા ના અંતે કાગડો દરિયામાં પડીને મરણ ને શરણ થયો.

a)

ખોટું

b)

ખરું