NEW
Font size
Worksheets196 PSE 1 કાવ્ય અને લેખક
Total questions: 10
Worksheet time: 5mins
નીચેનામાંથી ' શરદી ના પ્રતાપે' હાસ્ય વાર્તા ના લેખક કોણ છે?
જ્યોતીન્દ્ર દવે
રમણલાલ સોની
કવિ કાન્ત નું કયું 'પ્રાર્થના ગીત' પ્રખ્યાત છે?
હિંદમાતાને સંબોધન
સુંદર સુંદર
'રાતા ફૂલ' કાવ્ય ના રચયિતા કોણ છે?
ઝવેરચંદ મેઘાણી
શ્રદ્ધા ત્રિવેદી
'પત્ર લખવાની મજા' ગદ્ય ના લેખક કોણ છે?
ઈશ્વર પરમાર
પ્રહલાદ પારેખ
નીચેનામાંથી જ્યોતીન્દ્ર દવે દ્વારા લખાયેલ પાઠ કયો છે?
વેલજી ની દીકરી
મહેનતનો રોટલો
મૂરખના સરદારો
સોનેરી પંખી
'ઠંડી' કવિતા ના કવિનું નામ શું છે?
સ્નેહરશ્મી
સુંદરમ
ડોક્ટર પ્રકાશ દવે
કૃષ્ણ દવે
નીચેનામાંથી કઈ જોડી અને પ્રકાર સાચા છે?
■ અલ્લક દલ્લક ◆ ઉર્મી ગીત
■ રવિશંકર મહારાજ ◆ પ્રવાસ વર્ણન
■શરદી ના પ્રતાપે ◆ બોધ કથા
■ પર્વત તારા ◆ ચિત્ર પાઠ
'બાળ નરેન્દ્ર' ગદ્યના લેખક કોણ છે?
કરસનદાસ લુહાર
ડોક્ટર કનૈયાલાલ ભટ્ટ
ઈશ્વર પરમાર
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ કૃતિનું નામ જણાવો.
મહેનતનો રોટલો
પાદર
દ્વિદલ
બિરબલની યુક્તિ
સંત બાલ દ્વારા રચિત શૌર્ય ગીત ક્યુ છે?
અલ્લક દલ્લક
સુંદર સુંદર
પગલે પગલે
