Worksheetsgujarati 11 art 78694
Total questions: 5
Worksheet time: 8mins
Name
Class
Date
1.
Group-F-----> મદનમોહન, વેતાલપચ્ચીસી, નંદબત્રીસી વગેરે સાહિત્ય સર્જન ક્યાં કવિના છે.
a)
અખા ભગત
b)
પ્રેમાનંદ
c)
ઝવેરચંદ મેઘાણી
d)
શામળ
2.
Group-F----->નીચેના માંથી કયું સમાનાર્થી શબ્દ જોડકું ખરું છે.
a)
ધૃતિ - દ્રષ્ટિ
b)
તમ - ધ્રુજારી
c)
અમિત - અમાય
d)
રુજ - પીંડા
3.
Group-F----->જ્યોતીન્દ્ર દવેએ ધનસુખલાલ મહેતા સાથે કઈ હાસ્યસભર નવલકથા લખી હતી?
a)
અમે બધાં
b)
પાનનાં બિડા
c)
રેતીની રોટલી
d)
ત્રીજું સુખ
4.
Group-F----->નીચેના માંથી અશુદ્ધ શબ્દ જણાવો.
a)
શીર્ષક
b)
નીરસ
c)
તૃતિય
d)
જાગૃતિ
5.
Group-F----->સુંદરીની શોધનો સાહિત્ય પ્રકાર જણાવો.
a)
આત્મકથા ખંડ
b)
નવલિકા
c)
એકાંકી
d)
ગીત
100 %
