NEW
Font size
Worksheetsપાઠ - 11 ] એક જાદુઈ પત્રની વાર્તા
Total questions: 14
Worksheet time: 11mins
પાઠ - 11] એક જાદુઈ પત્રની વાર્તા પથના લેખકનું નામ શું છે ?
ડૉ. વીજળીવાળા
ડૉ. રતિલાલ બોરીલાલ
ડૉ. સુરેશદલાલ
આમાંથી કોઈ નહિ
લેખકના મિત્રનું નામ ------હતું.
ભગીરથ
ગીરનાર
નિરંજન
ચિરંજન
થિયેટર પર શેનું પાટિયું લાગ્યું હતું ?
હાઉફોલ
હાઉસ
હાઉસફૂલ
ક્લોઝ
લેખકના ઘરે નિરંજન ક્યાં વારે આવ્યો ?
બુધવારે
સોમવારે
રવિવારે
શનિવારે
નિરંજનના કાકાનું નામ ------------હતું.
એમ.જી.લાલ
એમ. જી. ખેદ
એમ. જી. વેદ
એમ.જી.રાવ
નિરંજન અને તેના મિત્ર પાસે શું ન હતું ?
પૈસા
સમય
ટિકિટ
ચૅર
પત્ર કેવા અક્ષરોએ લખાયેલો હતો ?
સુંદર
બતસુરત
ખરાબ
અતિ સુંદર
મેનેજરે લેખક અને એના મિત્રને ફિલ્મ જોવા શું વ્યવસ્થા કરી આપી ?
ટિકિટ આપી
કેબીનમાં બેસાડ્યા
પોલીસની જીપમાં બેસાડ્યા
બાલ્કનીમાં બે ચૅર મૂકી અપાવી
લેખકને કોની ઓફિસમાં નોકરી મળી ?
ગીમ્મી સાહેબની
વેદ સાહેબની
પી.જે. સાહેબની
બકુલ સાહેબની
' ઝંખવાણા પડી જવું ' - રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો :
ગભરાઈ જવું
છોભીલા પડી જવું
ગંભીર થઇ જવું
હોશ ગુમાવવો
' સ્તબ્ધ થઇ જવું - રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો.
આશ્ચર્યચકિત થવું
વિચારમાં પડવું
ગુસ્સમાં આવવું
ગભરાઈ જવું
' ઠાવકાઈથી કહેવું ' - રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો.
ડરી જવું
ગંભીરતાથી કહેવું
ગુસ્સામાં કહેવું
ફસાઈણે કહેવું
' મોતિયા મારી જવા' - રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો.
ફસાઈ જવું
બીમાર થવું
હોશ ગુમાવવો
ખાસિયાણા પડી જવું
' ભરાઈ પડવું ' - રૂઢીપ્રયોગનો સાચો અર્થ શોધો.
ફસાઈ પડવું
બેસી પડવું
ઊઠી જવું
પડી જવું
