NEW
Font size
Worksheetsધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર - લેખણ ઝાલી નો રહી
Total questions: 15
Worksheet time: 3mins
વાઢ કાનને આવ્ય સાન- કહેવતનો અર્થ જણાવો.
કાન કાપવા
કાન આવવા
વાત જાણવી
અનુભવે બધું સમજાય
ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન - આ પંક્તિ ને શું કહેશો ?
રૂઢિપ્રયોગ
કવિતા
કહેવત
વિચાર વિસ્તાર
'લેખણ ઝાલી નો રહી' પાઠ ના લેખક નું નામ જણાવો.
જોરાવરસિંહ જાદવ
સંતબાલ
નાથાલાલ દવે
કિશોરસિંહ સોલંકી
હરખચંદે કોના અવસાનનો પત્ર લખ્યો ?
કહળસંગના પિતાના
માતાના
બનેવીના
કહળસંગના દાદાનાં
વાણિયા વિદ્યા કોણ વાપરે છે ?
રજપુત
હરખચંદ
શેઠિયો
કહળસંગ
ગાડું કોનું હતું ?
કહળસંગનું
હરખચંદનું
ગામનું
મહેરચંદનું
અક્કલનું તાળું ઉઘડવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.
અક્કલ ન આવવી
તાળું ખૂલવું
બુદ્ધિ આવવી
મૂર્ખ બનવું
હરખચંદે કહળસંગ ને ગાડામાં શું મુકવા દેવા વિનંતી કરી ?
દવાના પડીકાં
ઘાસનો ભારો
કપાસિયાનું બાચકું
તેલના ડબ્બા
પાઘડીપનો શબ્દનો શો અર્થ થાય છે ?
પાઘડી પર નો પનો
પાઘડી ની લંબાઈ
પાઘડીના જેવો વિસ્તાર
પાઘડી ફેરવવી
કોના હાથે લેખણ ઝાલી નો રહી ?
કહળસંગ
હરખચંદ
મહેરચંદ
રવિચંદ
કહળસંગે એમના બાપુનું કારજ કયાં દિવસનું રાખેલું ?
પાંચમનું
છઠનું
સાતમનું
આઠમનું
કાગળ કોણે લખી દીધા હતાં ?
હરખચંદે
કહળસંગે
રવિચંદે
સુરેશચંદે
હરખચંદ ની પાઘડી નો રંગ કેવો હતો ?
કાળો
લીલો
ભૂરો
રાતો
કહળસંગ ગાડું જોડીને કયા ગામે હટાણું કરવા ગયા છે ?
અમદાવાદ
ધોળકા
ધંધૂકા
ખંભાળિયા
બે પાંદડે થવું - રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો.
બે પાંદડા ઉગવાં
બે પાંદડા બનવા
સુખી-સંપન્ન બનવું
દુઃખી થઈ જવું
