Font size
WorksheetsGujarati by (Aryan and Manav)
Total questions: 15
Worksheet time: 5mins
સાચું અને ખોટું - ટીડા જોશી નું નસીબ બહુ ખરાબ હતું .
સાચું
ખોટું
એકજ દે ____________
ચિનગારી
રમકડું
હોળી
આગ
સંત તુકારામ કોણ હતા ?
ભગવાન
સંત
ગાયાક
કવિ
હોળી એટલે શું ?
નાવડી
ત્યોહાર
પુસ્તક
બોટ
કેતન ને શું જોતું હતું ?
મોબાઈલ
રમકડું
ટોપી
ઘડીયાલ
કેતનને ટોપી સેના માટે જોતી થી ?
શિયાળા માટે
ઉનાળા માટે
વરસાદ માટે
દેખાડો કરવા માટે
'માથું મૂંડી નાખવો ' વાક્યનો અર્થ જણાવો।
માથા પાર જોરથી મારવાનું
યાદાશ ખોવાનું
વાળ કાપી નાખવાનું
ઉપર થી કોઈ નહિ
'અરે ગાંડી રડે છે શા માટે આમા કાઈ ખોટું થયું નથી 'આ વાક્ય કોણ કોણે કહે છે ?
સંત તુકારામ મહારાજ ને કહે છે
સંત તુકારામ એમની બહન ને કહે છે
સંત તુકારામ એમના માં ને કહે છે
સંત તુકારામ એમની પત્ની ને કહે છે
મુંબઈની સ્પેશ્યલ મળતી વાનગી કઈ છે ?
ડોસા
પાણી પુરી
પિઝા
બર્ગર
બીરબલ વાસણવાળા પાસે થી કેટલા વાસણ લઇ ગયો ?
છ
સાત
ત્રણ
પાંચ
_________ મરી ગયા
તપેલા
બીરબલ
વાસણવાળા
લોકો
નીચે માંથી કયું શબ્દ સૂર્ય નું સમાનાર્થી શબ્દ નથી ?
ભાસ્કર
રવિ
રજની
સુરજ
ગુજરાતી મા હજ ને શું કહેવાય છે
યાત્રા
મંદિર
આર્તિ
જાત્રા
સંત તુકારામ ની પત્ની નું નામ શું હતું ?
જાનબાઈ
જમનાબાઈ
જમબાઈ
સાવિત્રીબાઈ
સંત તુકારામ કયા રાજ્ય ના હતા ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
