wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ling ગુજરાતી -તૃતીય ભાષા

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

લિંગ ના કેટલા ભેદ છે ?

a)

એક

b)

બે

c)

ત્રણ

2.

ઘોડો -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

નારી

b)

ઘોડી

c)

સિંહણ

3.

શ્રીમાન -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

નારી

b)

ગાયિકા

c)

શ્રીમતી

4.

મામા -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

મામી

b)

શ્રીમતી

c)

ગાયિકા

5.

નાના -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

નાની

b)

શ્રીમતી

c)

વધૂ

6.

પતિ -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

નાની

b)

શ્રીમતી

c)

પત્ની

7.

અભિનેતા - શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

શ્રીમતી

b)

પત્ની

c)

અભિનેત્રી

8.

દાદા -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

અભિનેતા

b)

શ્રીમતી

c)

દાદી

9.

સસરા -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

સાસુ

b)

શ્રીમતી

c)

દાદી

10.

સિંહ -શબ્દ ના સ્રીલિંગ રૂપ પર ક્લિક કરો -

a)

ઉંદરડી

b)

સિંહણ

c)

ઘોડી