wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Grade 4 ગુજરાતી

Total questions: 6

Worksheet time: 5mins

Name
Class
Date
1.

હું ફળોનો રાજા છું.

a)

કેરી

b)

સફરજન

c)

દાડમ

2.

સિંહ - નો સમાનર્થી શબ્દ કયો છે ?

a)

ડરપોક

b)

વનરાજ

c)

શિયાળ

3.

કઈ ઋતુમાં ઠંડી પડે ?

a)

શિયાળો

b)

ચોમાસું

c)

શિયાળ

d)

ઉનાળો

4.

ચિત્રમાં 'ક્રિયા' ઓળખો.

a)

ભણવું

b)

ચાલવું

c)

લખવું

d)

જમવું

5.

'૨૯' અંક ઓળખી શબ્દ શોધો.

a)

નવ

b)

ઓગણીસ

c)

ઓગણત્રીસ

d)

બત્રીસ

6.

આ પક્ષીનું નામ શું છે ?

a)

ચકલી

b)

પોપટ

c)

મોર

d)

હંસ