wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

50 વાર્તાશિક્ષણ

Total questions: 10

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઉત્તરાયણ નો સમાનાર્થી શબ્દ : ______

a)

મકરસંક્રાંતિ

b)

દક્ષિણાયન

2.

હિન્દૂ ધર્મનો કયો તહેવાર તિથિ મુજબ નહિ,તારીખ મુજબ ઉજવાય છે ?

a)

દિવાળી

b)

ઉત્તરાયણ

3.

સમસ્યા શબ્દનો વિરોધી શબ્દ - _____

a)

આફત

b)

ઉકેલ

4.

આ વાર્તામાં કઈ સોસાયટી ની વાત કરવામાં આવી છે ?

a)

શિવસાગર

b)

કરુણાસાગર

5.

આ વાર્તામાં આવતા પાત્રો : _ _ _ _ _

a)

નાથાલાલ, દવે માસ્તર, મહેતા સાહેબ......

b)

ગીરીશભાઈ, જેઠાલાલ, પાર્વતીબેન....

6.

'સ્વગત' શબ્દનો અર્થ થાય છે : _ _ _

a)

સ્વાગત

b)

મનમાં

7.

આફત શબ્દનો સમાનાર્થી : _ _ _ _

a)

જ્યાફ્ત

b)

તકલીફ

8.

ઉત્તરાયણ માં બાળકોની આંગળી કપાઈ ન જાય એ માટે પટ્ટી આંખો પર બાંધવી જોઈએ....

a)

ખોટું

b)

ખરું

9.

ઉત્તરાયણ માં આપણે ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો જોઈએ....

a)

હા

b)

ના

10.

નિર્દોષ નો વિરોધી શબ્દ : _ _ _

a)

દોષિત

b)

શોષિત