Worksheets36 સમાનાર્થી
Total questions: 15
Worksheet time: 5mins
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺【 તેજ,ધૃતિ, દીપ્તિ,ઉજાશ,પ્રભા,આતપ】🔻
પ્રકાશ
સતેજ
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺( સૂત, આત્મજ,નંદન,તનુજ)🔻
રઘુનંદન
પુત્ર
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺【 વહાણું, ભોર,અરુણોદય,મળસકુ】🔻
વહાણ
પ્રભાત
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺★ વરિષ્ઠ, જ્યેષ્ઠ, ચઢિયાતું★🔻
પ્રવર
વશિષ્ઠ
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺■ રૂઢિ, રિવાજ,પ્રણાલી■🔻
અનામિકા
પ્રણાલિકા
👁️🗨️અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. ⚫
🔺◆ કુસુમ,સુમન,પુષ્ય,પ્રસૂન,ગુલ◆🔻
ફૂલ
ફાલ
🇨🇮 અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો. 🇨🇮
¶ ઉપવન,ઉદ્યાન,વાટિકા, વાડી ¶
સ્તવન
બગીચો
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
● શર,સાયક,વિશિખ●
બાણ
વૈશાખ
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
★ અર્ભક, શાવક,ડિમ્ભ, બચ્ચું,શિશુ★
બાળક
શિશ
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
■ સ્ત્રષ્ટા,વિધાતા,પ્રજાપતિ,પિતામહ■
પીતાંબર
બ્રહ્મા
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
◆ ઉપહાર,પુરસ્કાર, નજરાણું, ઇનામ,ભેટ◆
ઉપહાસ
બક્ષિસ
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
【 ભૃન્ગ,અલિ, મધુકર,ષટપદ,દ્વિરેફ,ભમરો 】
વિષ
ભ્રમર
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
■ ગિરા, વાણી ■
ગિરિવર
ભાષા
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
● દારુણ, ભીષણ,ઘોર,ભીમ,ડરામણું ●
ભીષ્મ
ભયંકર
🇨🇮અહીં આપેલ શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધો.🇨🇮
[ દીવાલ, કરો ]
ભીંત
દિવેલ