NEW
Font size
Worksheets30 સમાનાર્થી PSE 24 12 23
Total questions: 15
Worksheet time: 5mins
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
■ આખું, બધું, સળંગ, સઘળુ, સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિઃશેષ, પૂરું, અખંડ ■
અખિલ
સ્વપ્નિલ
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
■ અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન, વૈશ્વાનર ■
અગ્નિ
વાયુ
પ્રકાશ
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
◆ દ્રઢ, સ્થિર, અવિકારી ◆
વિફલ
અચલ
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
● એકાએક, ઓચિંતું, સફાળું, અકસ્માત ●
ચાનક
અચાનક
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
【 અલૌકિક,આશ્ચર્યકારક, અજાયબ,નવાઈભર્યું】
ભડભૂત
અદભુત
🔆 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો. 🔆
★ અભ્યાગત,પરોણો, મહેમાન ★
અતિથિ
વિશ્રાન્તિ
🏀 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.🏀
( અમી,પિયુષ,સુધા )
અમૃત
હૃદય કુંજ
🏀 નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.🏀
[ અનેરું,અદ્વિતીય,અજોડ,અભૂતપૂર્વ ]
જઘન્ય
અનન્ય
🦁નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.👑
■ તિરસ્કાર, અવજ્ઞા, પરિભવ,ધિક્કાર ■
અવિરત
અનાદર
🦁નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.👑
★ અનોખું,અદ્વિતીય,અપૂર્વ,અતુલ ★
અનુષ્કા
અનુપમ
⭐નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.☘️
● પવન,વાયુ,સમીર,મરુત, વાત ●
નીલા
અનિલ
🍅નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.⚽
◆ બંધબેસતું,ફાવતું,માફક,રૂચતુ◆
અનુકૂળ
પ્રતિકૂળ
🍅નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.⚽
【 ગર્વ,અહંકાર, અહમ, દર્પ,ઘમંડ】
અભિયાન
અભિમાન
🍅નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.⚽
● વિનંતી, વિજ્ઞપ્તિ,અરજી,અનુનય●
અરજ
કરજ
🔱નીચે આપેલ શબ્દો નો સમાનાર્થી શબ્દ શોધો.🔱
|| ક્ષુલ્લક, સહેજ,જરાક,નજીવું,થોડું ||
પ્રકલ્પ
અલ્પ