NEW
Font size
Worksheets48 વાર્તા શિક્ષણ
Total questions: 10
Worksheet time: 2mins
■ ગીરના જંગલના રાજા નું નામ જણાવો. ■
શેરપાસિંહ
કિરપાલસિંહ
◆ ગીરનું જંગલ ક્યાં રાજ્યમાં આવેલ છે ? ◆
અસમ
ગુજરાત
【 જંગલ શબ્દનો સમાનાર્થી શબ્દ કહો. 】
વન
વાન
● આ વાર્તામાં રાજાએ બધા પક્ષીઓને કઈ વાતનું ધ્યાન રાખવાનુંકહ્યું ? ●
માત્ર દાણા ખાવા,મીઠાઈ નહિ
માણસોની વસ્તી માં ધ્યાન રાખીને ઉડવું
★ ફરફર કાગડાએ ખાનગી બેઠકમાં શુ કહ્યું ? ★
મારે જ જંગલનો રાજા બનવું છે.
રાજા ભલે ના કહે,આપણે તો ઉત્તરાયણ માં માનવ વસ્તી માં જઈશું.
◆ "જલસા કરવા" નો સમાનાર્થી શબ્દ...... ◆
સુઈ રહેવું
આનંદ કરવો
ખરું કે ખોટું ?
- માનવ વસ્તીમાં જવાથી ઘણાબધા પક્ષીઓ ધારદાર દોરીથી કપાઈ ગયા....
ખરું
ખોટું
● પંખ નો સમાનાર્થી શબ્દ -_______ ●
ડંખ
પાંખ
【 ઘાયલ પક્ષીઓને રાજાએ કઈ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા ? 】
મોડર્ન હોસ્પિટલ
તેતર કેર હોસ્પિટલ
∆ આ વાર્તા માંથી બોધ મળે છે કે.........∆
ઘરના વડીલની વાત માનવામાં ન આવે તો દુઃખી જ થવાય
ફરે તે ચરે
