Worksheetsભારત ના રાજ્ય ના પાટનગર ના પ્રશ્નો .નૌસિલ પટેલ
Total questions: 11
Worksheet time: 80secs
Name
Class
Date
1.
ગુજરાત રાજ્યનું પાટનગર ક્યુ છે?
a)
જયપુર
b)
ગાંધીનગર
c)
સુરત
d)
અમદાવાદ
2.
રાજસ્થાન રાજ્ય નું પાટનગર ....
a)
અજમેર
b)
જયપુર
c)
ભોપાલ
d)
એક પણ નહીં
3.
ઉત્તર પ્રદેશ રાજ્ય નું પાટનગર...
a)
નાગપુર
b)
લખનૌ
c)
કાનપુર
d)
ગોવા
4.
પંજાબ રાજ્યનું પાટનગર.....
a)
ચંડીગઢ
b)
ડિસપુર
c)
ભોપાલ
d)
અમૃતસર
5.
મહારાષ્ટ્ર નું પાટનગર. ..
a)
રાંચી
b)
મુંબઇ
c)
દાહોદ
d)
ઉજ્જૈન
6.
મધ્ય પ્રદેશ રાજ્યનું પાટનગર...
a)
દેવ પ્રયાગ
b)
ભોપાલ
c)
વલસાડ
d)
એક પણ નહીં
7.
ત્રિપુરા રાજ્યનું પાટનગર....
a)
અગરતલા
b)
સિમલા
c)
કોહીમા
d)
દિશપુર
8.
સિક્કિમ રાજ્યનું પાટનગર
a)
ચેન્નાઇ
b)
પટના
c)
ગેંગટોક
d)
દેહરાદૂન
9.
મેઘાલય રાજયુનું પાટનગર
a)
પટના
b)
Shilong
c)
રાયપુર
d)
ઇટાનગર
10.
ગોવા રાજયનું પાટનગર
a)
પણજી
b)
ભવનેશ્વર
c)
બેંગ્લોર
d)
કોહિમા
11.
ગોવા રાજયનું પાટનગર
a)
પણજી
b)
ભવનેશ્વર
c)
બેંગ્લોર
d)
કોહિમા
100 %
