WorksheetsSATISH-7 જનરલ નોલેજ
Total questions: 15
Worksheet time: 4mins
માખી ને કેટલા પગ હોય છે?
6
7
8
9
પ્રકાશ વર્ષ શાનો એકમ છે?
અંતર
સમય
વજન
પ્રવાહી
પૃથ્વી પરના કેટલા દેશોમાંથી વિષુવ વૃત પસાર થાય છે?
10
11
12
9
જરથોસ્તી ધર્મના લોકો કયો તહેવાર ઉજવે છે?
નવરો જ
નાતાલ
ગુડી પડવો
પૂનમ
કોળી નૃત્ય કયા રાજ્યનું નૃત્ય છે?
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજસ્થાન
મધ્ય પ્રદેશ
વૈશાખી કયા રાજ્ય નો તહેવાર છે?
પંજાબ
ઓરિસ્સા
નાગાલેન્ડ
તમિલનાડુ
સિંધુ ખીણ નું મહત્વનું બંદર કયું હતું?
લોથલ
કંડલા
કાલિકટ
દ્વારકા
ચંદ્ર સૂર્યના કેટલા ટકા પ્રકાશનું શોષણ કરે છે?
93%
78%
80%
68%
વાતાપી નગર કયા રાજ્યમાં આવેલું છે?
કર્ણાટક
બિહાર
રાજસ્થાન
જમ્મુ કાશ્મીર
ધારાસભામાં કેટલા ગૃહ હોય છે?
2
4
1
3
ભારતમાં સરકાર કેટલા સ્તરે કામ કરે છે?
2
3
4
5
કયા દિવસે વિષુવૃત પર સૂર્યના કિરણો સીધા પડે છે?
21 માર્ચ
22 માર્ચ
22 સપ્ટેમ્બર
21 સપ્ટેમ્બર
કયા સ્થળે સૂર્ય ક્યારેય માથા પર આવતો જ નથી?
લન્ડન
ન્યુઝીલેન્ડ
થાઈલેન્ડ
પોર્ટુગલ
રેખાંશવૃતો ની સંખ્યા કેટલી છે?
360
180
240
340
બે રેખાંશ વચ્ચે કેટલો સમય તફાવત હોય છે?
ચાર મિનિટ
આઠ મિનિટ
દસ મિનિટ
બે મિનિટ
