NEW
Font size
Worksheets162 સામાન્ય જ્ઞાન કસોટી
Total questions: 20
Worksheet time: 10mins
પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો?
વલભી વિદ્યાપીઠ
કાશી વિદ્યાપીઠ
ડાંગ જીલ્લાનું વડુમથક કયું છે?
આહવા
નર્મદા
અમદાવાદમાં સૌપ્રથમ કન્યા શાળા કોણે સ્થાપી?
હરકુંવર શેઠાણી
નાયરા બાઈ
ગાંધીજીએ ભાવનગરની કઈ કોલેજમાં અભ્યાસ કર્યો હતો?
શામળદાસ કોલેજ
ગુજરાત કોલેજ
ગુજરાતમાં જન્મેલા ક્યાં ગણિતજ્ઞએ શૂન્યનો આવિષ્કાર કર્યો હોવાનું મનાય છે?
બ્રહ્મ ગુપ્ત
વિષ્ણુ ગુપ્ત
ભારતમાં ટેલીગ્રામ ક્રાંતિ લાવવામા ક્યા ગુજરાતીએ અગ્રણી ભૂમિકા ભજવી છે?
સામ પિત્રોડા
અરવિંદ ઐયર
સ્ત્રીઓને સ્વાવલંબી બનાવવા માટે સ્થપાયેલી જ્યોતિસંઘ સંસ્થાના પ્રણેતા કોણ હતા?
ચારુમતી
હસુમતી બાઈ
ફરજીયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા?
મહારાજા સયાજીરાવ ગાયકવાડ
મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી
ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં છે?
સેન્ટ્રલ લાઈબ્રેરી -વડોદરા
મહાપુસ્તકાલય- અમદાવાદ
ગુજરાતમાં જામનગર નજીક સૈનિક શાળા ક્યાં આવેલી છે ?
બાલાછડી
હરણ કુઈ
ગુજરાતની વિધાનસભા ક્યા મહાનુભાવના નામથી ઓળખાય છે?
વિઠ્ઠલ ભાઈ પટેલ
વલ્લભ ભાઈ પટેલ
ગુજરાતમાં વિધવા વિવાહ પર નિબંધ લખવા બદલ ક્યા સુધારકને ઘર છોડવું પડ્યું?
કરસનદાસ મુળજી
મગનદાસ પારેખ
ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
કલ્યાણ વી. મહેતા
તેજસ્વી મહેતા
સોલંકીવંશના રાજવી કુમારપાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો?
હેમચંદ્રાચાર્ય
કવિ તુલસીદાસ
હરિજન આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસ સ્થળ હતું?
ગાંધીજી
સરોજીની નાયડુ
ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કર્યો?
જવાહર લાલ નહેરુ
સરદાર વલ્લભ ભાઈ પટેલ
‘બા' ના હુલામણાં નામથી કોણ પ્રસિદ્ધ છે?
કસ્તુરબા ગાંધી
જ્યોતિબા ફૂલે
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા?
ઈન્દુમતીબહેન શેઠ
ઇન્દિરાગાંધી
આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી?
સ્વામી દયાનંદ સરસ્વતો
સ્વામી વિવેકાનંદ
સહજાનંદ સ્વામીનું મૂળ નામ જણાવો.
ઘનશ્યામ
પરમાનંદ
