wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સામાજિક વિજ્ઞાન - એકમ 7,8 ,9

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયા દેશમાં સૌથી વધારે ઠંડી પડે છે ?

a)

નોર્વે

b)

રશિયા

c)

ઇરાન

d)

બ્રાઝિલ

2.

વિશ્વમાં ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

a)

1 જાન્યુઆરી

b)

5 જૂન

c)

16 સપ્ટેમ્બર

d)

21 માર્ચ

3.

ગ્રીન હાઉસ ઇફેક્ટ માં કયો વાયુ સક્રિય ભાગ ભજવે છે ?

a)

હાઈડ્રોજન

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન

d)

કાબઁન ડાયોકસાઈડ

4.

છેલ્લા સો વર્ષમાં પૃથ્વી પર........સેલ્સિયસ તાપમાન ની વૃદ્ધિ જણાઈ છે.

a)

0.5

b)

0.6

c)

0.7

d)

0.8

5.

ઈ.સ. 1972માં પર્યાવરણને બચાવવા વિશ્વમાં દેશોની બેઠક મળી હતી ?

a)

બ્રાઝિલના રિયો ડી જનેરો શહેરમાં

b)

સ્વિડનના પાટનગર સ્ટોકહોમમાં

c)

ડેનમાર્ક પાર્ટનર કોપનહેગનમાં

d)

ભારતના પાટનગર દિલ્હીમાં

6.

રાષ્ટ્રપ્રમુખ રાજ્ય સભામાં કેટલાક સભ્યોની નિમણૂક કરે છે ?

a)

24

b)

10

c)

12

d)

25

7.

લોકસભાની બેઠકનું સંચાલન કોણ કરે છે ?

a)

વડાપ્રધાન

b)

રાષ્ટ્રપ્રમુખ

c)

અધ્યક્ષ

d)

સંસદીય મંત્રી

8.

નીચેના માંથી સંસદનું ઉપલું ગૃહ કયું છે ?

a)

વિધાનસભા

b)

વિધાન પરિષદ

c)

લોકસભા

d)

રાજ્યસભા

9.

રાજ્યસભામાં કેટલાં સભ્યોની ચૂંટણી કરવામાં આવી છે ?

a)

250

b)

238

c)

542

d)

262

10.

હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ બને છે ?

a)

રાષ્ટ્રપ્રમુખ

b)

સ્પીકર

c)

વડાપ્રધાન

d)

ઉપરાષ્ટ્રપ્રમુખ

11.

ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે ?

a)

સામ્યવાદી

b)

લોકશાહી

c)

સામંતશાહી

d)

સરમુખત્યારશાહી

12.

સૌપ્રથમ કયા સ્થળની પલટને એન્ફિલ્ડ રાઈફલ નો સ્વીકાર કરવાનો ઇન્કાર કર્યો ?

a)

કાનપુર

b)

જબલપુર

c)

બરાકપુર

d)

જગદીશપુર

13.

સ્વાતંત્ર સંગ્રામના કયા નેતાએ પોતે જ પોતાની તલવારથી હાથને કોણીમાંથી કાપીને ગંગા નદીમાં પધરાવી દીધો હતો ?

a)

નાના સાહેબ પેશ્વા

b)

બહાદુરશાહ ઝફર

c)

તાત્યા ટોપે

d)

કુંવરસિંહ

14.

અંગ્રેજી લશ્કરના તો પૂરતી બેટ દ્વારકાના કિલ્લાની બચાવવા કોણે અદ્વિતીય કામ કર્યું ?

a)

દાહોદી સ્ત્રીઓએ

b)

રાણી લક્ષ્મીબાઈએ

c)

સંથાલ લોકોએ

d)

વાઘેર સ્ત્રીઓએ

15.

એન્ફિલ્ડ રાઈફલની કારતૂસ બનાવવા માટે............અને..........ની ચરબીનો ઉપયોગ થતો હતો.

a)

ગાય , બકરી

b)

ડુક્કર , બકરી

c)

ગાય , ડુકકર

d)

એકપણ નહિ