NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-19
Total questions: 15
Worksheet time: 8mins
ચોરસ ની પરિમિતિ નું સૂત્ર
4 લંબાઈ
2 લંબાઈ
લંબાઈ + લંબાઈ
લંબાઈ * પહોળાઈ
વર્તુળનું ક્ષેત્રફળ નું સૂત્ર કયું છે?
πr²
πd
R²
ધુમાડો : પ્રદૂષણ યુદ્ધ : ?
વિજય
શાંતિ
સંધિ
વિનાશ
શાહી : કલમ લોહી : ?
દુર્ઘટના
ડોક્ટર
નસ
દાન
1 એકર = ........?
100 ચો.વાર
9 ચો.ફૂટ
4840 ચો.વાર
24 ગુંઠા
દાડમ નો સાચો સ્પેલિંગ કયો છે?
Pomegranate
Pamegranate
Pomegrenet
Pomegrinate
તારંગા કયા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે?
જૈન
હિન્દુ
મુસ્લિમ
બૌદ્ધ
કવિ કાન્તનું મૂળ નામ શું છે?
મણિશંકર રતન જી ભટ્ટ
મકરંદ દવે
નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા
દાદુ દયાળ
ગુજરાતનું કયું પક્ષી માથું ઉંધુ ઉંધુ રાખીને ખાય છે?
ફ્લેમિંગો
બતક
સારસ
મોર
કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે?
સંત મેકરણ દાદાની
રાજા વિશળદેવ વાઘેલા
મહીપતરામ રૂપરામ
જયશંકર સુંદરી
સહસ્ત્રલિંગ તળાવ ની કિનારી કેટલા શિવાલયો હતા?
1008
1000
1001
1007
ગુજરાત રાજ્ય ભારતના બીજા કેટલા રાજ્યો ની સીમા સાથે જોડાયેલું છે?
1
2
3
4
પારસીઓ ગુજરાતમાં કયા બંદરે ઊતર્યા હતા?
સંજાણ
કંડલા
દ્વારકા
ઓખા
"જળ કમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે" આ કયા કવિની રચના છે?
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
પ્રેમાનંદ સુંદરમ
ઝવેરચંદ મેઘાણી
કેન્દ્ર સરકારની ગંગા કલ્યાણ યોજના કોના માટેની છે?
મહિલાઓ
પુરુષો
બાળકો
