wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 7,સામાજિક વિજ્ઞાન :એકમ 7 આબોહવાકીય ફેરફાર

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવામાં આવે છે?

a)

વાતાવરણ

b)

જલાવરણ

c)

મૃદાવરણ

d)

જીવાવરણ

2.

વાતાવરણ શાને લીધે દૂષિત થઈ રહ્યું છે?

a)

કુદરતી આફતોને લીધે

b)

જંગલી પ્રાણીઓને લીધે

c)

માનવ પ્રવૃતિઓને લીધે

d)

ઉપરનામાંથી કોઈ પણ નહીં

3.

નીચેનામાંથી કયા દેશમાં સૌથી વધુ વાર્ષિક વરસાદ પડે છે?

a)

રશિયા

b)

ફિલીપાઇન્સ

c)

બ્રાઝિલ

d)

સાઉદી અરેબિયા

4.

નીચેનામાંથી કયા દેશમાં સૌથી વધુ ગરમી પડે છે?

a)

ઈરાન

b)

બ્રાઝિલ

c)

ફિલીપાઇન્સ

d)

સાઉદી અરેબિયા

5.

કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ અને વરસાદની ટૂંકાગાળાની સરેરાશ સ્થિતિ એટલે શું?

a)

આબોહવા

b)

હવામાન

c)

વાતાવરણ

d)

ગ્રીન હાઉસ અસર

6.

કોઈપણ પ્રદેશના 35 થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન ,ભેજ અને વરસાદની સરેરાશ સ્થિતિને શું કહે છે?

a)

આબોહવા

b)

હવામાન

c)

ગ્લોબલ વોર્મિંગ

d)

ગ્રીન હાઉસ ઇફેક્ટ

7.

પૃથ્વીના વાતાવરણને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટને શું કહે છે?

a)

ગ્લોબલ વોર્મિંગ

b)

બદલાતી આબોહવા

c)

બદલાતું હવામાન

d)

ગરમી

8.

ઈ. સ. 2005 માં મુંબઈમાં એક જ દિવસમાં 942 મીમી વરસાદ પડયો હતો. આ પરિસ્થિતિ માટે કયું કારણ જવાબદાર છે?

a)

બદલાતી આબોહવા

b)

ગ્રીન હાઉસ ઇફેક્ટ

c)

ગ્લોબલ વોર્મિંગ

d)

કુદરતી આફતો

9.

ગ્રીનહાઉસ ઇફેક્ટમાં કયા વાયુઓનો સક્રિય ફાળો રહેલો છે?

a)

CFC

b)

મિથેન

c)

નાઇટ્રસ ઓક્સાઈડ

d)

કાર્બન ડાયોક્સાઈડ

e)

આપેલ તમામ

10.

PPM નું પૂરું નામ જણાવો.

a)

Part per Million

b)

Part per mithen

c)

Part per mercury

d)

Pureness of moisture

11.

ફ્રીજમાંથી 24 કલાક દરમિયાન કેટલા કિલોગ્રામ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન થાય છે?

a)

130 કિલોગ્રામ

b)

190 કિલોગ્રામ

c)

920 કિલોગ્રામ

d)

2230 કિલોગ્રામ

12.

નીચેનામાંથી કઈ સંસ્થા એ વિશ્વ હવામાન સંસ્થાનું ટૂંકું નામ સૂચવે છે?

a)

WHO

b)

WMO

c)

WTO

d)

WW E

13.

એક વ્યક્તિ પ્રતિદિન વાતાવરણમાંથી લગભગ કેટલા કિલોગ્રામ ઓક્સિજન વાયુનું સેવન કરે છે?

a)

20 કિલોગ્રામ

b)

25 કિલોગ્રામ

c)

16 કિલોગ્રામ

d)

12 કિલોગ્રામ

14.

CFC નું પૂરું નામ જણાવો.

a)

ક્લોરિન ફ્લોરીન કાર્બન

b)

ક્લોરો ફ્લોરો કાર્બન

c)

કેલ્શિયમ ફેરસ કાર્બોનેટ

d)

કેલ્શિયમ ફેટી એસિડ કાર્બન

15.

છેલ્લા સો વર્ષ દરમિયાન પૃથ્વીના તાપમાનમાં કેટલો વધારો થયો છે?

a)

0.8 સેલ્સિયસ

b)

0.6 સેલ્સિયસ

c)

0.5 સેલ્સિયસ

d)

1.2 સેલ્સિયસ

16.

ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ,એ.સી. તથા એરોસોલસ્પ્રે વગેરેના વપરાશથી વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ વધે છે?

a)

CFC

b)

કાર્બન ડાયોક્સાઈડ

c)

ઓક્સિજન

d)

મિથેન

17.

નીચેનામાંથી કયા ઊર્જાના સ્ત્રોતો એ બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોત કહેવાય છે?

a)

સૌર ઊર્જા

b)

પવન ઊર્જા

c)

ભરતી - ઓટ ઊર્જા

d)

આપેલ તમામ

18.

નીચેનામાંથી કયા પરિબળો એ પૃથ્વી ઉપર તાપમાન વધારવા માટે જવાબદાર છે?

a)

ઓઝોન સ્તરમાં ગાબડું

b)

ફ્રિજ અને એ.સી. નો વધુ પડતો ઉપયોગ

c)

ઉદ્યોગો, કારખાના અને વાહનોમાંથી નીકળતો ધુમાડો

d)

ઉપરના તમામ

19.

ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયોમાં નીચે આપેલા પૈકી કયા વિધાનો સાચા છે?

a)

સી.એન.જી.નો વપરાશ વધારવો.

b)

ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો.

c)

કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો

d)

વિધાન 1 અને 3

e)

વિધાન 1,2 અને 3

20.

.............. વાયુના વધારાને લીધે પૃથ્વીનું વાતાવરણ વધુ ઝડપથી ગરમ થઈ રહ્યું છે.

a)

ઓક્સિજન

b)

નાઇટ્રોજન

c)

કાર્બન ડાયોક્સાઇડ

d)

હિલિયમ