wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - ૮ એકમ - ૧૮ સામાજિક ન્યાય અને સામાજિક વિસંગતતા

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી ?

a)

અધિકારો

b)

ફરજો

c)

સમાનતા

d)

સ્વતંત્રતા

2.

સામાજિક ન્યાયનો હેતુ શો છે ?

a)

સમાજને શિક્ષિત બનાવવાનો છે.

b)

સમાજમાં ભેદભાવ સર્જવાનો છે.

c)

લોકોને જવાબદાર નાગરિકો બનાવવાનો છે.

d)

સમાજની નવરચના કરવાનો છે.

3.

આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી ?

a)

શિક્ષણ

b)

રોજગારી

c)

ભાષા

d)

લિંગ

4.

શાના અભાવને લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે ?

a)

પૈસાના

b)

શિક્ષણના

c)

સુવિધાના

d)

રહેઠાણના

5.

નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી ?

a)

અનુસૂચિત જાતિઓ

b)

અનુસૂચિત જનજાતિઓ

c)

જાગીરદારો

d)

વિચરતી જાતિઓ

6.

નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામત બેઠકો રાખવામાં આવતી નથી ?

a)

વેપારી મહામંડળ માં

b)

સંસદમાં

c)

વિધાનસભાઓમાં

d)

પંચાયતોમાં

7.

કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે

a)

આરોગ્ય કેન્દ્રોમાં

b)

ધાર્મિક સંસ્થાઓમાં

c)

સભાગૃહોમાં

d)

શૈક્ષણિક સંસ્થાઓમાં

8.

કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવી છે ?

a)

શ્રીમંત વર્ગને

b)

પછાત વર્ગોને

c)

સરકારી કર્મચારી વર્ગોને

d)

વિકસિત વર્ગોને

9.

કયો અધિકાર એ માનવ અધિકાર છે ?

a)

કરવેરા ભરવાનો અધિકાર

b)

કાયદા પાલનનો અધિકાર

c)

લશ્કરમાં જોડાવાનો અધિકાર

d)

સંપત્તિનો અધિકાર

10.

માનવ અધિકારોની ઘોષણા કરી છે ?

a)

યુ.એસ.એ. એ

b)

યુનેસ્કો એ

c)

સંયુક્ત રાષ્ટ્રો એ

d)

યુનિસેફે

11.

બાળ અધિકારોની ઘોષણા કરી છે ?

a)

સંયુક્ત રાષ્ટ્રોએ

b)

યુનિસેફે

c)

યુનેસ્કોએ

d)

ભારતે

12.

દર વર્ષે કયા દિવસની માનવ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ?

a)

5 જાન્યુઆરીના દિવસને

b)

20 નવેમ્બરના દિવસને

c)

15 માર્ચના દિવસને

d)

10 ડિસેમ્બરના દિવસને

13.

દર વર્ષે કયા દિવસે ને બાળ અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે ?

a)

30 નવેમ્બરના દિવસને

b)

20 નવેમ્બરના દિવસને

c)

12 જાન્યુઆરીના દિવસને

d)

10 ઓક્ટોબરના દિવસને

14.

સામાજિક અસમાનતા ઊભી થવા પાછળ નીચેનામાંથી કયું કારણ જવાબદાર છે ?

a)

શિક્ષણનો અભાવ

b)

સામાજિક કુરિવાજો

c)

રૂઢિગત માન્યતાઓ

d)

આપેલ ત્રણેય

15.

ભારતના બંધારણમાં નાગરિકો માટે ન્યાય આપવાની જોગવાઈઓમાં કયા પ્રકારના ન્યાયનો સમાવેશ થતો નથી ?

a)

સામાજિક

b)

આર્થિક

c)

અનૈતિક

d)

રાજનૈતિક

16.

નીચેનામાંથી સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આપવામાં આવેલ માનવ અધિકારોમાં કોનો સમાવેશ થાય છે ?

a)

શિક્ષણ મેળવવાનો અધિકાર

b)

સંપત્તિ નો અધિકાર

c)

અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર

d)

આપેલ ત્રણેય