wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બેટલીયા પ્રા.શાળા ધો-8

Total questions: 19

Worksheet time: 19mins

Name
Class
Date
1.

ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી ?

a)

દમણ

b)

દીવ

c)

ગોવા

d)

દિલ્હી

2.

મહાલવારી પદ્ધતિ કયા અંગ્રેજ અધિકારીએ દાખલ કરી હતી ?

a)

લોર્ડ ડેલહાઉસી

b)

હોલ્ટ મેકેન્ઝી

c)

કોર્નવોલીસ

d)

એક પણ નહીં

3.

એનફિલ્ડ રાયફલ કારતુસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી ?

a)

ગાય ડુક્કર

b)

ગાય કુતરા

c)

ઘેટા બકરા

d)

ઊંટ ભેસ

4.

ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો ?

a)

દિલ્હી

b)

ચેન્નઈ

c)

મુંબઈ

d)

કોલકાતા

5.

'ડુંગળી ચોર' નું બિરુદ કોણે અને કોને આપ્યું હતું ?

a)

ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને

b)

ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને

c)

વલ્લભભાઈ પટેલે મોહનલાલ પંડ્યાને

d)

મોહનલાલ પંડ્યાએ વલ્લભભાઈ પટેલને

6.

'ચલો દિલ્હી' સૂત્ર કોણે આપ્યું ?

a)

સુભાષચંદ્ર બોઝ

b)

ગાંધીજી

c)

સરદાર પટેલ

d)

બાબાસાહેબ આંબેડકર

7.

'કુમાર' નામના માસિક નો પ્રારંભ કોણે કર્યો ?

a)

નંદલાલ બોજ

b)

રવિશંકર રાવળ

c)

રાજા રવિ વર્મા

d)

રસિકલાલ પરીખ

8.

દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરવાની મહત્વની કામગીરી કોણે કરી હતી ?

a)

મહાત્મા ગાંધીજી

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

ઉપરોક્ત તમામ

9.

આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ 'જવાબદાર સરકાર'નો શુભારંભ કોણે કર્યો ?

a)

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ

b)

જુનાગઢના નવાબ

c)

હૈદરાબાદના નિજામ

d)

કશ્મીરના રાજા હરિસિંહ

10.

નીચેના પૈકી કયું સંસાધન વિરલ સંસાધન છે ?

a)

જળ

b)

ઓક્સિજન

c)

ક્રાયોલાઈટ

d)

ખનીજ તેલ

11.

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી

a)

સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે

b)

ગુજરાત દેશમાં સૌર ઊર્જા મેળવતું અગ્રગણ્ય રાજ્ય છે

c)

ગુજરાતના પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે સોલાર પાર્ક આવેલો છે

d)

સોલર રૂફટોપ સિસ્ટમ અપનાવવા માટે ગુજરાત રાજ્ય સરકાર કોઈપણ સહાય આપતું નથી.

12.

'ઘઉંનો કોઠાર' કયા રાજ્યને કહેવામાં આવે છે ?

a)

પંજાબ

b)

ગુજરાત

c)

હરિયાણા

d)

ઉત્તર પ્રદેશ

13.

સૌથી વધુ વસ્તીગીચતા કયા રાજ્યમાં આવેલી છે ?

a)

ગુજરાત

b)

ઉત્તર પ્રદેશ

c)

અરુણાચલ પ્રદેશ

d)

રા.રા.ક્ષે. દિલ્હી

14.

બંધારણની શરૂઆત શેનાથી થાય છે ?

a)

આમુખ

b)

અનુચ્છેદ

c)

હકો

d)

ફરજો

15.

ભારતીય સંસદના ઉપલાગૃહને શું કહેવાય છે ?

a)

લોકસભા

b)

રાજ્યસભા

c)

વિધાન પરિષદ

d)

વિધાનસભા

16.

આપણા દેશના બંધારણીય વડા કોણ છે ?

a)

રાષ્ટ્રપતિ

b)

પ્રધાનમંત્રી

c)

ગૃહ મંત્રી

d)

કાયદા મંત્રી

17.

ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ?

a)

ગાંધીનગર

b)

વડોદરા

c)

અમદાવાદ

d)

પાલનપુર

18.

વિશ્વનો સૌથી મોટું ભૂ-તાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે ?

a)

ભારત

b)

જાપાન

c)

યુ.એસ.એ

d)

ન્યૂઝીલેન્ડ

19.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે ?

a)

રાજસ્થાન

b)

ગુજરાત

c)

ઉત્તર પ્રદેશ

d)

મધ્ય પ્રદેશ