wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધો-૮ સામાજિક વિજ્ઞાન -એકમ-3 ભારત નું બંધારણ

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.
ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે ?
a)
મૂળભૂત હકોથી
b)
આમુખથી
c)
સ્વરાજ્યના દસ્તાવેજથી
d)
મૂળભૂત ફરજોથી
2.
આમાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતાં ?
a)
શ્રીમતી એની બેસન્ટ
b)
શ્રીમતી ઈન્દિરા ગાંધી
c)
શ્રીમતી કમલાદેવી પંડિત
d)
સરોજિની નાયડુ
3.
.હું એક સંઘરાજ્ય છું, મને ઓળખો.
a)
ચીન
b)
રશિયા
c)
જર્મની
d)
ભારત
4.

બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી ?

a)

9 ડિસેમ્બર,1945

b)

9 નવેમ્બર,1946

c)

20ડિસેમ્બર,1946

d)

9 ડિસેમ્બર,1946

5.
.કાયદો બનાવવા અને બન્ને પ્રકારની સરકારની કામગીરી વહેંચવા માટે વિષયોની કેટલી યાદી બાનાવવામાં આવી છે ?
a)
2
b)
5
c)
4
d)
3
6.
હું દેશનો બંધારણીય વડો છું, મને ઓળખો.
a)
રાજ્યપાલ
b)
વડાપ્રધાન
c)
મુખ્યમંત્રી
d)
રાષ્ટ્રપતિ
7.
બંધારણસભાના અધ્યક્ષપણે કોને ચૂંટવામાં આવ્યા ?
a)
ડૉ. રાધાકૃષ્ણનને
b)
ડૉ. આંબેડકરને
c)
ડૉ. રાજેન્દ્રપ્રસાદને
d)
ડૉ. કનૈયાલાલ મુન્શીને
8.
.સરકારનાં અંગો કેટલા છે ?
a)
4
b)
6
c)
5
d)
3
9.
બંધારણસભામાં ઍંગ્લો-ઇન્ડિયનોનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
a)
એચ.પી.મોદીએ
b)
જ્યોર્જ થોમસે
c)
રૂબિન ડેવિડે
d)
ફ્રેન્ક ઍન્થોનીએ
10.
.બંધારણને બંધારણસભાએ કઈ તારીખે સંમતિ આપી ?
a)
26/02/1950
b)
26/11/1949
c)
26/01/1950
d)
15/08/1947
11.

.બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું ?

a)

26/02/1950

b)

26/01/1950

c)

26/09/1949

d)

15/08/1947

12.
.આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે ?
a)
બે
b)
c)
પાંચ
d)
ચાર
13.
26મી જાન્યુઆરીના દિવસને આમાંથી કયા નામે ઓળખવામાં આવતો નથી ?
a)
પ્રજાસત્તાકદિન
b)
સ્વાતંત્ર્યદિન
c)
ગણતંત્રદિન
d)
બંધારણદિન
14.
કયા દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ?
a)
26 જાન્યુઆરીને
b)
2 જાન્યુઆરીને
c)
15 ઑગસ્ટને
d)
26 ડિસેમ્બરને
15.
.કોઈ દેશનું શાસન કોઈ સંપ્રદાયની કે ધર્મની માન્યતાને આધારે ન ચાલે, તેને કેવો દેશ કહેવાય ?
a)
સાંપ્રદાયિક દેશ
b)
લોકશાહી દેશ
c)
પ્રજાસત્તાક દેશ
d)
બિનસાંપ્રદાયિક દેશ
16.
બંધારણસભાની ખરડા સમિતિ કોના અધ્યક્ષપદે રચવામાં આવી હતી ?
a)
ડૉ. બાબા સાહેબ આંબેડકર
b)
જવાહરલાલ નહેરુ
c)
સરદાર પટેલ
d)
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
17.
.ભારતમાં નાગરિક્ના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે ?
a)
35 કે તેથી વધુ વર્ષની
b)
21 કે તેથી વધુ વર્ષની
c)
25 કે તેથી વધુ વર્ષની
d)
18 કે તેથી વધુ વર્ષની
18.
.બંધારણસભામાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
a)
જમશેદજી તાતાએ
b)
એચ.પી.મોદીએ
c)
જે.દાસ ગુપ્તાએ
d)
રતન તાતાએ
19.
.ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતીય 'બંધારણનો અંતરાત્મા' કોને કહ્યો છે ?
a)
બંધારણીય ઈલાજોના હકને
b)
આમુખને
c)
સ્વરાજ્યના દસ્તાવેજને
d)
મૂળભૂત ફરજોને
20.
.“લોકોનું, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી.“ આ ઐતિહાસિક વાક્ય સૌપ્રથમ કોણ બોલ્યું હતું ?
a)
ચર્ચિલ
b)
ઓબામા
c)
અબ્રાહમ લિંકન
d)
રૂઝવેલ્ટ