NEW
Font size
Worksheets18-સામાજિક ન્યાય અને સામાજિક વિસાગતતા
Total questions: 20
Worksheet time: 10mins
નીચેના પૈકી કયો વિકલ્પ ન્યાય સાથે સંબંધિત નથી?
અધિકારો
સમાનતા
ફરજો
સ્વતંત્રતા
સામાજિક ન્યાયનો હેતુ શું છે?
સમાજને શિક્ષિત બનાવવાનો
સમાજમાં ભેદભાવ સર્જવાનો છે
લોકોને જવાબદાર નાગરિક બનાવવાનો છે
સમાજની નવરચના કરવાનો છે
આપણા દેશમાં નીચેના પૈકી કઈ બાબતમાં સામાજિક અસમાનતા જોવા મળતી નથી?
શિક્ષણ
રોજગારી
ભાષા
લિંગ
શાના અભાવના લીધે લોકો સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે?
પૈસાના
શિક્ષણના
સુવિધાના
રહેઠાણના
નીચેના પૈકી કયા સમુદાય માટે બંધારણમાં જોગવાઈ કરવામાં આવી નથી?
અનુસૂચિત જાતિઓ
અનુસૂચિત જનજાતિઓ
જાગીરદારોના
વિચરતી જાતિઓ
નીચેના પૈકી કઈ સંસ્થામાં સામાજિક ન્યાયની જરૂરિયાત હોય તેવા વર્ગો માટે અનામતની બેઠકો રાખવામાં આવતી નથી?
વેપારી મહામંડળમાં
સંસદમાં
વિધાનસભાઓમાં
પંચાયતોમાં
કઈ સંસ્થાઓમાં પ્રવેશ માટે ખાસ વર્ગો માટે અનામત રાખવામાં આવે છે?
આરોગ્ય કેન્દ્રોમાં
ધાર્મિક સંસ્થાઓમાં
સભાગૃહોમાં
શૈક્ષણિક સંસ્થાઓમાં
કયા વર્ગોને આત્મનિર્ભર બનાવવા વ્યવસાય માટે વ્યાજમુક્ત કે ઓછા વ્યાજથી લોન આપવામાં આવે છે?
શ્રીમંત વર્ગને
પછાત વર્ગોને
સરકારી કર્મચારી વર્ગોને
વિકસિત વર્ગોને
કયો અધિકાર એ માનવ અધિકાર છે?
કરવેરા ભરવાનો અધિકાર
કાયદાના પાલનનો અધિકાર
લશ્કરમાં જોડાવાનો અધિકાર
સંપત્તિનો અધિકાર
માનવ અધિકારોની ઘોષણા કોણે કરી છે?
યુ. એસ. એસ. એ.
યુનેસ્કોએ
સંયુક્ત રાષ્ટ્રોએ (યુ. એન.)
યુનિસેફે
બાળ અધિકારોની ઘોષણા કોણે કરી છે?
સંયુક્ત રાષ્ટ્રોએ (યુ. એન.)
યુનિસેફે
યુનેસ્કોએ
ભારતે
દર વર્ષે કયા દિવસને 'માનવ અધિકાર દિન'તરીકે ઉજવવામાં આવે છે?
5 જાન્યુઆરીના દિવસને
20 નવેમ્બરના દિવસને
15 માર્ચના દિવસને
10 ડિસેમ્બરના દિવસને
દર વર્ષે કયા દિવસને 'બાળ અધિકાર દિન'તરીકે ઉજવવામાં આવે છે?
30 નવેમ્બરના દિવસને
20 નવેમ્બરના દિવસને
12 જાન્યુઆરીના દિવસને
10 ઓક્ટોબરના દિવસને
વંચિત વર્ગોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે શું કરવામાં આવે છે?
મફત અનાજ આપવામાં આવે છે
ખાસ વર્ગો માટે અનામત આપવામાં આવે છે
પેન્શન આપવામાં આવે છે
મધ્યાહન ભોજન આપવામાં આવે છે
કોઈપણ દેશના વિકાસનો આધાર શેના પર રહેલો છે?
લોકોના અધિકારો પર
યુવાનોના સ્વાસ્થ્ય પર
તેના બાળકોના સર્વાંગી વિકાસ પર
તેની કુદરતી સંપત્તિ પર
વ્યક્તિને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે ઉપયોગી મૂળભૂત અધિકારો માટે શું જરૂરી છે?
અનામત
મફત શિક્ષણ
મધ્યાહન ભોજન
માનવ અધિકાર
કઈ યોજનાઓમાં પછાત વર્ગના વર્ગો ખાસ જોગવાઈ કરવામાં આવી છે?
પંચવર્ષીય યોજનાઓમાં
મધ્યાહન યોજનામાં
વિધવા સહાય યોજનાઓમાં
સસ્તા અનાજ વિતરણ યોજનામાં
સામાજિક ન્યાયનો હેતુ શું છે?
સમાજને સમજવાનો
સમાજને સુરક્ષિત કરવાનો
સમાજને આધુનિક કરવાનો
સમાજની નવરચના કરવાનો
પછાત વર્ગોને શેના દ્વારા દેશમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવામાં આવે છે?
મફત શિક્ષણ દ્વારા
સરકારી સહાય દ્વારા
બંધારણીય હકો દ્વારા
પેન્શન દ્વારા
આપણા દેશમાં નીચે પૈકી કઈ બાબતમાં સામાજિક અસામાનતા જોવા મળે છે?
શિક્ષણ અને રોજગારી
આવક
લિંગ અને જાતી
ઉપરોક્ત તમામ
