wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SATISH -3 જનરલ નોલેજ

Total questions: 15

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ગાંધીજીની હત્યા ક્યારે થઈ?

a)

૨૮ જાન્યુઆરી

b)

20 જાન્યુઆરી

c)

30 જાન્યુઆરી

d)

26 ફેબ્રુઆરી

2.

પ્રથમ કુત્રિમ હૃદય કયા દેશમાં બેસાડવામાં આવ્યું

a)

રશિયા

b)

અમેરિકા

c)

જર્મની

d)

જાપાન

3.

ભારતનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?

a)

લોકસભાને

b)

લોકસભા રાજ્યસભા ને

c)

રાષ્ટ્રપતિને

d)

વડાપ્રધાનને

4.

નાગાલેન્ડ નું પાટનગર કયું છે?

a)

ગંગટોક

b)

કોહિમા

c)

શિલોંગ

d)

અગરતલા

5.

વિશ્વમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન ક્યાં થાય છે?

a)

ભારત

b)

મેક્સિકો

c)

આફ્રિકા

d)

કેનેડા

6.

પોંગલ ઉત્સવ કયા રાજ્ય માં ઉજવવામાં આવે છે?

a)

તમિલનાડુ

b)

પંજાબ

c)

આંધ્ર પ્રદેશ

d)

કેરલ

7.

સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે?

a)

અમાસ

b)

બીજ

c)

પૂનમ

d)

પ ડ વો

8.

ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે

a)

પડવો

b)

અમાસ

c)

બીજ

d)

પૂનમ

9.

વિશ્વનો સૌથી મોટો ટાપુ કયો છે

a)

ગ્રીનલેન્ડ

b)

સા ઈ પ્ર સ

c)

શ્રીલંકા

d)

સીમલા

10.

પીનકોડ માં કેટલા આંકડા હોય છે?

a)

6

b)

9

c)

5

d)

8

11.

લીરા કયા દેશ નું ચલણી નાણું છે?

a)

રશિયા

b)

ઇટાલી

c)

ઇઝરાઇલ

d)

સીરિયા

12.

વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા કઇ છે?

a)

એ ન ડી જ

b)

હિમાલય

c)

અરવલ્લી

d)

સાપુતારા

13.

માઉન્ટ એવરેસ્ટનું ભારતીય નામ શું છે?

a)

ગૌરીશંકર

b)

ભીમાશંકર

c)

સહ્યાદ્રી

d)

મેરુ

14.

ચેસ બોર્ડ માં કેટલા ખાના હોય છે?

a)

100

b)

64

c)

81

d)

69

15.

પિંક સિટી કોને કહેવામાં આવે છે?

a)

જયપુર

b)

જેસલમેર

c)

જોધપુર

d)

ચિત્તોડ