wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ક્વિઝ 1 થી 5 પાઠ - સામાજિક વિજ્ઞાન

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

વાસ્કો-દ-ગામાનું જહાજ ભારતમાં કયા બંદરે સૌપ્રથમ આવ્યું ?

a)

કાલિકટ

b)

કાલિકટ

c)

સુરત

d)

ગોવા

2.

કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં વેપાર કરવાની પરવાનગી આપી?

a)

ઔરંગઝેબ

b)

અકબર

c)

જહાંગીર

d)

શાહજહા

3.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી?

a)

ઈ.સ. 1951

b)

ઈ.સ.1600

c)

ઈ.સ. 1664

d)

ઈ.સ. 1608

4.

સૌપ્રથમ ભારતમાં કઇ યુરોપિયન પ્રજા વેપાર કરવા આવી હતી?

a)

ફ્રેન્ચો

b)

ડચ

c)

અંગ્રેજો

d)

પોર્ટુગીઝો

5.

પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસરહિત છે?

a)

જીવાવરણ

b)

વાતાવરણ

c)

મૃદાવરણ

d)

જલાવરણ

6.

વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર સૂર્ય પ્રકાશ ફેલાય છે?

a)

વાયુઓ

b)

પાણીની વરાળ

c)

રજકણો

d)

વાદળા

7.

કયુ આવરણ પૃથ્વીની સપાટીનું 71 ટકા ભાગ રોકે છે?

a)

મૃદાવરણ

b)

વાતાવરણ

c)

જલાવરણ

d)

જીવાવરણ

8.

વાતાવરણનો કયો વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને અવરોધી ની પૃથ્વી પર પહોંચતા રોકે છે?

a)

ઓઝોન

b)

કાર્બન ડાયોક્સાઇડ

c)

નાઇટ્રોજન

d)

હાઈડ્રોજન

9.

બંધારણ સભાના અધ્યક્ષ પદે કોને ચૂંટવામાં આવ્યા?

a)

ડો બી. આર. આંબેડકર

b)

કનૈયાલાલ મુનશી

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

ડો. રાજેન્દ્ર પ્રસાદ

10.

સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?

a)

લોકસભા

b)

રાજ્ય સભા

c)

આમસભા

d)

બંધારણસભા

11.

મૂળભૂત અધિકારોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?

a)

નિયમો

b)

બંધારણ

c)

બંધારણનો અંતરઆત્મા

d)

આપેલ તમામ

12.

આપણા બંધારણનો અમલ ક્યારથી થયો?

a)

26 નવેમ્બર 1949

b)

26 જાન્યુઆરી 1950

c)

15 ઓગસ્ટ 1950

d)

26 ઓગસ્ટ 1950

13.

કઈ યોજના મીઠા ઝેર જેવી હતી?

a)

સહાયકારી યોજના

b)

ખાલસા યોજના

c)

દ્વિમુખીશાસન

d)

નવાબીશાસન

14.

ભારતમાં સૌપ્રથમ રેલમાર્ગ ક્યારે નંખાયો?

a)

ઈ.સ. 1948

b)

ઈ.સ.1853

c)

ઈ.સ.1852

d)

ઈ.સ.1854

15.

સહાયકારી યોજના સૌપ્રથમ કોણે સ્વીકારી હતી?

a)

ટીપુ સુલતાન

b)

નાનાસાહેબ પેશ્વા

c)

નિઝામ

d)

રણજીતસિંહ

16.

ખાલસાનીતિ કોણે અમલમાં મૂકી?

a)

લોડ હેસ્ટિંગ્સ

b)

ગવર્નર જનરલ હાર્ડીજ

c)

લોર્ડ ડેલહાઉસી

d)

વિલિયમ બેન્ટિક

17.

પૃથ્વીની અચાનક આકસ્મિક ધ્રુજારીને શું કહે છે?

a)

વાવાઝોડુ

b)

જ્વાળામુખી

c)

સુનામી

d)

ભૂકંપ

18.

પાણીની અછત અને જમીનમાં પાણી સુકાઇ જવાની પ્રક્રિયાને શું કહે છે?

a)

અતિવૃષ્ટિ

b)

દાવાનળ

c)

દુષ્કાળ

d)

ભૂકંપ

19.

ઈ.સ.2011માં કયા દેશમાં વિનાશક ત્સુનામી આવી હતી?

a)

શ્રીલંકા

b)

ભારત

c)

ચીન

d)

જાપાન

20.

ચોમાસામાં ભૂકંપના કારણે કઈ રેલવેનો વ્યવહાર ખોરવાઈ જાય છે ?

a)

ચેન્નઈ

b)

કોંકણ

c)

હિમસાગર

d)

કારાકોરમઘાટ