wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ss 8 unit 15 Bharatnu bandharan

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?

a)

370

b)

382

c)

389

d)

395

2.

બંધારણના ઘડતરની પ્રક્રિયા માટે વિવિધ વિષયોને સાંકળતી કેટલી સમિતિઓ રચવામાં આવી હતી?

a)

23

b)

13

c)

18

d)

25

3.

બંધારણસભાના અધ્યક્ષ તરીકે કોણ હતા?

a)

સરદાર વલ્લભભાઈ પટેલ

b)

શ્રી કનૈયાલાલ મુનશી

c)

ડૉ. ભીમરાવ આંબેડકર

d)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

4.

બંધારણની ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ તરીકે કોણ હતા?

a)

ડૉ. ભીમરાવ આંબેડકર

b)

ડૉ. રાજેન્દ્રપ્રસાદ

c)

ડૉ. રાધાકૃષ્ણન

d)

પંડિત જવાહરલાલ નેહરુ

5.

બંધારણસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી?

a)

1 ડિસેમ્બર, 1946ના રોજ

b)

9 ડિસેમ્બર, 1947ના રોજ

c)

9 ડિસેમ્બર, 1946ના રોજ

d)

26 જાન્યુઆરી, 1946ના રોજ

6.

બંધારણના ઘડતરની પ્રક્રિયા કેટલી બેઠકોમાં પૂર્ણ થઈ હતી ?

a)

166

b)

124

c)

140

d)

162

7.

ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?

a)

10 ઑગસ્ટ, 1947ના રોજ

b)

15 ઑગસ્ટ, 1947ના રોજ

c)

15 ઑગસ્ટ, 1948ના રોજ

d)

26 જાન્યુઆરી, 1950ના રોજ

8.

બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું?

a)

26 જાન્યુઆરી, 1948ના રોજ

b)

9 ડિસેમ્બર, 1948ના રોજ

c)

15 ઑગસ્ટ, 1949ના રોજ

d)

26 નવેમ્બર, 1949ના રોજ

9.

સાર્વભૌમ, લોકશાહી(ગણતંત્ર)ની ઘોષણા ક્યારે કરવામાં આવી હતી? અથવા બંધારણસભાએ ભારતનું બંધારણ ક્યારે અમલમાં મૂક્યું?

a)

15 ઑગસ્ટ, 1947ના રોજ

b)

26 નવેમ્બર, 1949ના રોજ

c)

26 જાન્યુઆરી, 1950ના રોજ

d)

9 નવેમ્બર, 1949ના રોજ

10.

દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

a)

26 નવેમ્બરે

b)

26 જાન્યુઆરીએ

c)

26 ડિસેમ્બરે

d)

15 ઑગસ્ટે

11.

26 નવેમ્બરના દિવસે કોને ખાસ યાદ કરવામાં આવે છે?

a)

ડૉ. ભીમરાવ આંબેડકરને

b)

સરદાર વલ્લભભાઈ પટેલને

c)

પંડિત જવાહરલાલ નેહરુને

d)

મહાત્મા ગાંધીને

12.

ભારતના બંધારણનો પ્રારંભ ક્યાંથી થાય છે?

a)

મૂળભૂત હકોથી

b)

મૂળભૂત ફરજોથી

c)

સ્વરાજના દસ્તાવેજથી

d)

આમુખથી

13.

આપણા દેશમાં દર કેટલાં વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાય છે ?

a)

b)

ચાર

c)

પાંચ

d)

સાત

14.

ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉમર નક્કી કરવામાં આવી છે?

a)

15

b)

18

c)

17

d)

16

15.

લોકશાહીનું મહત્ત્વનું પાસું કર્યું છે?

a)

સાંપ્રદાયિકતા

b)

સમાજવાદ

c)

રાષ્ટ્રીય એકતા

d)

સ્વતંત્રતા

16.

ભારત ધર્મની દષ્ટિએ કેવું રાષ્ટ્ર છે?

a)

સાંસ્કૃતિક

b)

બિનસાંપ્રદાયિક

c)

સાંપ્રદાયિક

d)

બિનસાંસ્કૃતિક

17.

આપણા બંધારણમાં દેશમાં કેવા શાસનવ્યવસ્થાની જોગવાઈ કરેલી છે?

a)

સંઘીય

b)

સમાજવાદી

c)

બિનસાંપ્રદાયિક

d)

બંધારણીય

18.

સંઘ સરકારને કઈ સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે?

a)

રાજ્ય

b)

ઘટક

c)

એકમ

d)

કેન્દ્ર

19.

કેટલી ઉંમરનાં બાળકોને બાળમજૂરી કરાવવી એ શિક્ષાપાત્ર ગુનો ગણાય છે?

a)

18 વર્ષથી નીચેનાં

b)

14 વર્ષથી નીચેનાં

c)

6થી 14 વર્ષનાં

d)

21 વર્ષથી ઉપરનાં

20.

કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે?

a)

પંડિત જવાહરલાલ નેહરુએ

b)

સરદાર વલ્લભભાઈ પટેલે

c)

ડૉ. ભીમરાવ આંબેડકરે

d)

ડૉ. રાજેન્દ્રપ્રસાદે