Font size
Worksheetsપ્રકરણ : ૧ ભારતનો વારસો
Total questions: 20
Worksheet time: 15mins
વારસો એટલે .....
પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ
આપણી પાસે જે કંઈ છે તે
માનવ વર્તનની દ્રઢ અને પારંપરિક ભાત
અનૂજો તરફથી મળેલી અપુર્વ ભેટ
રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંક કદ, ચપટું નાક જેમની શારિરીક વિશેષતાઓ ગણાચ છે તે કઈ પ્રજા હોઈ શકે ?
હબસી
ઓસ્ટ્રેલોઈડ
કિરાત
આર્મેનોઈડ
શ્રાવણ વદ અમાસના દિવસે મોઢેરાનો મેળો . .......... સ્થળે યોજાય છે.
બેચરાજી
બનાસકાંઠા
મોઢેરા
........ લોકો મૂળ ભારતના હતા.
હબસી
દ્રવિડ
આર્મેનોઈડ
કયો વારસો કુદરતી ભેટ છે?
પ્રાકૃતિક
સાંસ્કૃતિક
સામાજિક
ધોળાવીરા કયા આવેલું છે?
કચ્છ
ગુજરાત
અમદાવાદ
ભારત એેશિયા ખંડના કયા ભાગમાં છે?
પૂર્વ
પશ્ચિમ
ઉતર
દક્ષિણ
શું ભારતમાં આવેલા આર્યો ને ''નિષાદ'' નામ આપ્યું હતું ?
હા
ના
શું આપણે સમુદ્ર ને લોકમાતાનૂં બહુમાન આપ્યું છે ?
હા
ના
ભારતની પ્રજા આદિસયથી જલાવરણ પ્રેમી છે.
ખરું
ખોટૂં
હિમાલય પર્વત એ ભૂમિઆકાર છે.
ખરું
ખોટૂં
આપણે સૌ લોકમાતાનાં સંતાન છીએ.
ખરું
ખોટૂં
વિશ્વમાં વિસ્તાર ની દ્રષ્ટિએ ભારત કયા ક્રમે આવે છે ?
૩
૫
૭
સહસ્રલિંગ તળાવ કયા આવેલું છે?
પાટણ
કચ્છ
ધોળકા
શું નેગ્રીટો ભારતમાં કિરાત તરીકે જાણીતા હતા ?
ખરું
ખોટૂં
....... ની કલા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે.
હાથવણાટ
ભરત -ગૂંથણ
શિલ્પ-સ્થાપત્ય
........ ની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમં થયેલ છે
ઇલોરા
અજંતા
એલિફન્ટા
ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?
સિંધુ અને જેલમ
સિંધુ અને રાવી
સિંધુ અને બિયાસ
આપણી રાષ્ટ્રમુદ્રા માં ત્રણ સિંહોની આકૃતિ છે.
ખરું
ખોટૂં
સમ્રાટ અશોકનો શિલાલેખ ચાંપાનેર આવેલો છે.
ખરું
ખોટું
