wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ ક્વિઝ-30

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે?

a)

જુનાગઢ

b)

જામનગર

c)

વલસાડ

d)

ભાવનગર

2.

મહાજનપદ કાશી રાજ્યની રાજધાની કઈ હતી?

a)

વારાણસી

b)

ચંપા

c)

મિથિલા

d)

તક્ષશિલા

3.

હિરાકુંડ બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે?

a)

મહા નદી

b)

કોશી નદી

c)

કૃષ્ણા નદી

d)

સતલુજ નદી

4.

મીઠા પાણીનું કોલાર સરોવર કયા રાજ્યમાં આવેલું છે?

a)

આંધ્ર પ્રદેશ

b)

તમિલનાડુ

c)

ઓરિસ્સા

d)

રાજસ્થાન

5.

વડોદરામાં કયું સરોવર આવેલું છે?

a)

આજવા સરોવર

b)

નળ સરોવર

c)

સરદાર સરોવર

d)

નારાયણ સરોવર

6.

ન્યૂયોર્ક શહેર કઈ નદીના કિનારે વસેલું છે?

a)

હડસન નદી

b)

સીન નદી

c)

ટેમ્સ નદી

d)

ડેન્યુબ નદી

7.

"અમાર સોનાર બંગલા"કયા દેશનું રાષ્ટ્રગીત છે ?

a)

બાંગ્લાદેશ

b)

પાકિસ્તાન

c)

ઇરાક

d)

ઇટાલી

8.

કૃષિ ઉત્પાદનની ગુણવત્તા માટે કયો માર્કો લગાવવામાં આવે છે?

a)

એગ માર્ક

b)

હોલમાર્ક

c)

ઇકો માર્ક

d)

ISI માર્ક

9.

સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે?

a)

ગુરુ

b)

શુક્ર

c)

શનિ

d)

મંગળ

10.

શાંતિનિકેતન વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી?

a)

રવીન્દ્રનાથ ટાગોર

b)

દાદાભાઈ નવરોજી

c)

ગોપાલ કૃષ્ણ ગોખલે

d)

ચંદ્રશેખર આઝાદ

11.

લાલ બહાદુર શાસ્ત્રી નું સમાધિ સ્થળ નીચેનામાંથી કયું છે?

a)

શાંતિવન

b)

ઉદય ભૂમિ

c)

શક્તિસ્થળ

d)

વીર ભૂમિ

12.

ભારતમાં પ્રથમ ટપાલ સેવા કઈ સાલમાં શરૂ થઈ હતી?

a)

1837

b)

1937

c)

1737

d)

1800

13.

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે?

a)

લોક કલા

b)

લલિત કલા

c)

સાહિત્ય

d)

રંગમંચ લક્ષી કલા

14.

"ચિત્ર વિચિત્ર નો મેળો" કયા જિલ્લામાં ભરાય છે?

a)

સાબરકાંઠા

b)

વલસાડ

c)

સુરત

d)

બનાસકાંઠા

15.

ચોરસનું ક્ષેત્રફળ =,______?

a)

લંબાઈ × લંબાઈ

b)

લંબાઈ +લંબાઈ