NEW
Font size
Worksheetsજનરલ નોલેજ ક્વિઝ-12
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાતી સાહિત્યકાર બંસીલાલ વર્મા નું ઉપનામ કયું છે?
ચકોર
સાગર
તરંગ
લલિત
ગુજરાતમાં સૌથી મોટું વિન્ડ ફાર્મ ક્યાં સ્થળે છે?
લાંબા
થાન
નવસારી
ડાંગ
"અંતિમ-વિરામ" મુક્તિધામ ક્યાં આવેલ છે?
સિધ્ધપુર
ચાણોદ
સરકલા
સુરપાણેશ્વર
વસંતઋતુ એટલે કયા મહિના?
કારતક માગશર
ફાગણ ચૈત્ર
વૈશાખ જેઠ
ભાદરવા આસો
બીરબલ નું મૂળ નામ શું હતું?
મહેશદાસ
ચતુરદાસ
ગોપાળરાવ
અલપખાન
ભારતને આઝાદી મળ્યા પછી સોમનાથ મંદીરનો જીર્ણોધાર કોણે કરાવ્યો?
ગાંધીજી
જવાહરલાલ નેહરુ
સરદાર વલ્લભભાઈ પટેલ
ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ
"હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ નહિ મૂકું"આ પ્રતિજ્ઞા કરનાર રાષ્ટ્રભક્ત કોણ હતા?
સુભાષચંદ્ર બોજ
ભગતસિંહ
ગાંધીજી
જ્યોતિબા ફૂલે
ગોકુળ ગ્રામ યોજના કયા મુખ્યમંત્રી શરૂ કરી હતી?
કેશુભાઈ પટેલ
નરેન્દ્ર ભાઈ મોદી
આનંદીબેન પટેલ
વિજયભાઈ રૂપાણી
કઠોળ ના રાજા તરીકે કોને ઓળખવામાં આવે છે?
ચણા
મગ
વટાણા
ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે?
વડ
આંબો
આસોપાલવ
એસિડ સ્વાદમાં કેવો હોય છે?
ખાટો
તૂરો
કડવા
મીઠા
પૃથ્વીનો પાડોશી ગ્રહ કયો છે?
મંગળ
ગુરુ
શુક્ર
શનિ
"સાત ટેકરીઓ"નું શહેર?
રોમ
નોર્વે
ફિનલેન્ડ
ડેનમાર્ક
સોનાનો સિક્કો કયા દેશનું રાષ્ટ્રીય ચિન્હ છે?
અમેરિકા
કેનેડા
ફ્રાંસ
ઓસ્ટ્રેલિયા
હિંદ મહાસાગરનું મોતી એટલે
શ્રીલંકા
નેપાળ
ભૂતાન
બાંગ્લાદેશ
