wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ 1

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

બકરીના બચ્ચાને શુ કહેવાય ?

a)

ગાડરુ

b)

લવારુ

c)

બોતડુ

d)

ગલુડીયુ

2.

આપણા દેશના ધ્વજમા સૌથી નીચે ક્યા રંગનો પટ્ટો હોય છે?

a)

સફેદ

b)

કેસરી

c)

પીળો

d)

લીલો

3.

મહાભારતની કથામા સુર્યપુત્ર કોણ હતુ?

a)

ભીષ્મ

b)

દૂર્યોધન

c)

કર્ણ

d)

અર્જુન

4.

ભારતનુ રાષ્ટ્રીય વૃક્ષ કયુ છે?

a)

લીમડો

b)

વડ

c)

આસોપાલવ

d)

આંબો

5.

લોખંડી પુરુષ તરીકે કોણ જાણીતા હતા?

a)

સરદાર પટેલ

b)

જવાહરલાલ નહેરુ

c)

સુભાસચંદ્ર

d)

રવીન્દ્રનાથ ટાગોર

6.

ગુજરાતમાં અમુલ ડેરી ક્યાં આવેલી છે?

a)

આણંદ

b)

અમદાવાદ

c)

ભાવનગર

d)

રાજકોટ

7.

ભારતની સૌથી લાંબી નદી કઇ છે?

a)

બ્રહ્મપુત્રા

b)

ગોદાવરી

c)

ગંગા

d)

નર્મદા

8.

વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય ક્યું છે?

a)

મધ્યપ્રદેશ

b)

રાજસ્થાન

c)

ઉત્તરપ્રદેશ

d)

બિહાર

9.

ગુજરાતનું રાજ્યપંખી ક્યું છે?

a)

ચકલી

b)

મોર

c)

ગરુડ

d)

સુરખાબ

10.

સૂર્યની નજીકનો ગ્રહ કયો છે?

a)

પૃથ્વી

b)

શુક્ર

c)

બુધ

d)

ગુરૂ

11.

શાકાહારી ખાદ્ય સામગ્રી ઉપર કયા રંગનું ચિહ્ન હોય છે?

a)

કાળો

b)

લાલ

c)

વાદળી

d)

લીલો

12.

ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે?

a)

ફૂટબોલ

b)

ક્રિકેટ

c)

હોકી

d)

ખો ખો

13.

ઠંડી:ઉન :: ગરમી:?

a)

સૂર્ય

b)

સ્નાન

c)

પંખો

d)

માથેરાન

14.

ગુજરાતમાં સૌથી વધુ મંદીરો ક્યા આવેલા છે?

a)

પાવાગઢ

b)

પાટણ

c)

ચોટીલા

d)

પાલીતાણા

15.

ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયુ છે?

a)

રાજકોટ

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

ગાંધીનગર

16.

ભારતના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

વિજયભાઈ રૂપાણી

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ

d)

નરેન્દ્રભાઈ મોદી

17.

વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર કયુ છે?

a)

ગિરનાર

b)

હિમાલય

c)

માઉન્ટ એવરેસ્ટ

d)

કાંચનજંઘા

18.

વિશ્વની સૌથી ઉંચી બિલ્ડિંગ કઇ છે?

a)

લાલકિલ્લો

b)

ચીનની દિવાલ

c)

બુર્જ ખલિફા

d)

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ

19.

ગુજરાતમાં વહાણ ભાંગવાનું સ્થળ ક્યું છે?

a)

ઓખા

b)

અલંગ

c)

કંડલા

d)

પોરબંદર

20.

હાલમાં વિશ્વમાં કયો વાઇરસ ફેલાયો છે?

a)

કોલેરા

b)

મલેરિયા

c)

કોરોના

d)

સ્વાઇન ફલૂ