wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જનરલ નોલેજ ક્વિઝ-21

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આ મહાન વ્યક્તિનું નામ શું છે?

a)

મહાત્મા ગાંધીજી

b)

જવાલાલ નેહરૂ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

મોતીલાલ નહેરુ

2.

ગ્રામ પંચાયત ના વહીવટી વડા ને શું કહેવામાં આવે છે?

a)

તલાટી કમ મંત્રી

b)

સરપંચ

c)

ઉપસરપંચ

d)

સભ્ય

3.

તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે?

a)

પ્રમુખ

b)

ઉપપ્રમુખ

c)

ખજાનચી

d)

ચીફ ઓફિસર

4.

તાલુકા પંચાયત ના વહીવટી વડા કોણ હોય છે?

a)

TDO

b)

DDO

c)

TPO

d)

TRP

5.

નગરપાલિકા ના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?

a)

ચીફ ઓફિસર

b)

મ્યુનિસિપલ કમિશનર

c)

મેયર

d)

અધ્યક્ષ

6.

મહાનગરપાલિકા ના વહીવટી વડા ને કયા નામે ઓળખાય છે?

a)

ચીફ ઓફિસર

b)

મ્યુનિસિપલ કમિશનર

c)

અધ્યક્ષ

d)

જિલ્લા વિકાસ અધિકારી

7.

નીચેનામાંથી કયા દેશનું રાષ્ટ્ર ચિન્હ સિંહ છે?

a)

બલ્ગેરિયા

b)

ભારત

c)

પાકિસ્તાન

d)

ઓસ્ટ્રેલિયા

8.

કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે?

a)

આંધ્ર પ્રદેશ

b)

ઓરિસ્સા

c)

મિઝોરમ

d)

તમિલનાડુ

9.

સાબરમતી આશ્રમના સ્થાપક કોણ છે?

a)

ગાંધીજી

b)

વિનોબા ભાવે

c)

જવાલાલ નેહરૂ

d)

વિવેકાનંદ

10.

પ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ છે?

a)

લીલુડી ધરતી

b)

અખંડ સૌભાગ્યવતી

c)

ફાંકડો ફિતુરી

d)

નરસિંહ મહેતા

11.

ચરોતરનું મોતી.... ......?

a)

મોતીભાઈ અમીન

b)

ઇન્દુલાલ યાજ્ઞિક

c)

મોહનલાલ પંડ્યા

d)

રવિશંકર રાવળ

12.

દામોદર કુંડ ક્યાં આવેલો છે?

a)

જુનાગઢ

b)

વઢવાણ

c)

મહેસાણા

d)

ભાવનગર

13.

દિવસ અને રાત્રી ક્યાં સરખા હોય છે?

a)

વિષુવવૃત્ત

b)

મકરવૃત

c)

કર્કવૃત

d)

ઉત્તર ધ્રુવ

14.

નીચેનામાંથી કઈ સંખ્યા નો વ્યસ્ત નથી?

a)

0

b)

1

c)

2

d)

3

15.

સાવધાનની સ્થિતિમાં બંને પગના પંજા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવવામાં આવે છે?

a)

120 અંશ

b)

90 અંશ

c)

60 અંશ

d)

45 અંશ