Free Printable Worksheets
Font size
More settings
આનો અર્થ શું થાઈ : જીવ ન ચાલવો .
આશ્ચર્ય માં ગરકાય જવું
હિંમત ન ચાલવી
ખૂબ ડરી જવું
આનો અર્થ શું થાઈ : ગડથૂથીમાંથી મળવું
મદદ માગવી
ટોળું ભેગું થવું
જન્મ થી મળવું
આનો અર્થ શું થાઈ : લાગ સાધવો
તક ઝડપી લેવી
નારાજગી બતાવી
આશ્ચર્યમા ગરકાઈ જવુ
આનો અર્થ શું થાઈ : મોઢું ચઢાવું
દુઃખ મા ગરકાય જવું
ખૂબ રડવું
આનો અર્થ લખો : હાથ લાંબો કરવો (a)
View all
10 questions
63 વાર્તાશિક્ષણ(ઊંટઅનેશિયાળ)
Worksheet
•
5th Grade