Worksheets63 વાર્તાશિક્ષણ(ઊંટઅનેશિયાળ)
Total questions: 10
Worksheet time: 3mins
આ વાર્તા માં ક્યાં પાત્રોનો સમાવેશ થયો છે ?
ઊંટ, શિયાળ,વાડીનો માલિક
જીરાફ,કબૂતર અને જિમ્મી
શિયાળ ને આદત હતી કે........
કોઈને પૂછ્યા વિના વસ્તુ લેવી નહીં
જમ્યા પછી ભૂંકવું
શિયાળ ની ગાવાની લત થી ઊંટ ભાઈ ને ખુબજ આનંદ થયો.
ખરું
ખોટું
વાડીના માલિકે ઊંઘ માં ખલેલ પાડવા બદલ શિયાળને દંડાથી ફટકાર્યો.
ખરું
ખોટું
રૂઢિપ્રયોગ નો અર્થ આપો : મેથી પાક આપવો
જમવાનું દેવું
મારવું, ફટકારવું
માર્ગ શબ્દ નો સમાનાર્થી શબ્દ શોધો.
માર્ગી
રસ્તો
પાઠ ભણાવવો : _ _ _ _ _ _
નો અર્થ શું થાય ?
ભણવા બેસાડવો
સાચી વાત સમજાવવી
શિયાળ ભાઈની સાન ઠેકાણે લાવવા ઊંટ ભાઈ પોતાને કઈ આદત હોવાની વાત કરી ?
દરરોજ મંદિરે ઘાસ ખાવા જવાની
જમ્યા પછી આળોટવાની
આ વાર્તા માંથી શીખ મળે છે કે :
_ _ _ _ _ _ _ _
નમે તે સૌને ગમે.
કુટેવ ન છોડે એની બૂરી વલે થાય.
બૂરી વલે થવી એટલે ... ... ... ...
ભૂરી વ્હેલ કિનારે આવવી
ખરાબ હાલત થવી
