wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગુજરાતી પાઠ-૧૫

Total questions: 17

Worksheet time: 15mins

Name
Class
Date
1.

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યારે અને ક્યાં થાયો હતો?

a)

૩૧-૧૦-૧૮૭૫, નડિયાદમાં

b)

૩૧-૧૦-૧૯૭૫, નડિયાદમાં

c)

૨૫-૦૭-૧૭૫૬, કરમસદમાં

d)

૧૦-૦૯-૧૮૬૯, ખેડામાં

2.

વલ્લભભાઈએ શા માટે ઇંગ્લેન્ડ જવા બચત ના પૈસા ભેગાં કર્યા હતા?

a)

મોજ-શોખ માટે

b)

અભ્યાસ માટે

c)

પિતા ના કહેવાથી

d)

જરૂરી મિટીંગ માટે

3.

વલ્લભભાઈ પટેલને 'સરદાર' નું બિરુદ કોણે આપ્યું?

a)

તેઓનું પહેલે થી જ નામ હતું.

b)

તેમના શિક્ષકે

c)

ગાંધીજીએ

d)

વિઠ્ઠલભાઇએ

4.

સરદાર પટેલના પિતા ઝવેરભાઈ કોના લશ્કરમાં અંગ્રેજો ની વિરુદ્ધમાં લડ્યા હતા?

a)

રાણી લક્ષ્મીબાઇ

b)

કુંવરસિંહ

c)

લાલા લજપતરાય

d)

આપેલ પૈકી એક પણ નહીં

5.

સરદાર પટેલ ને સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા હતાં તે વિભાગને ક્યાં નામે ઓળખવામાં આવે છે?

a)

'સરદાર સ્મૃતિ વિભાગ'

b)

'સરદાર ની જેલયાત્રા'

c)

'પટેલની સહનશક્તિ'

d)

એક પણ નહીં

6.

સરદાર પટેલને (a)   તરીકે ઓળખવામાં આવે છે.

7.

સરદાર પટેલના ગુરુ ગાંધીજી હતા.

a)

ખરું

b)

ખોટું

8.

ગાંધીજી ને સરદાર પટેલની લાગણીઓ માં (a)   નું સ્મરણ થતું.

9.

સરદાર પટેલ યુદ્ધ પ્રિય હતા.

a)

ખોટું

b)

ખરું

10.

૧૫. અખંડ ભારતનાં શિલ્પી ના લેખકનું નામ શું છે?

a)

ડો. રાઘવજી માધડ

b)

પ્રેમાનંદ

c)

સ્વામી આનંદ

d)

યશવંત પંડ્યા

11.

સરદાર પટેલના જન્મ દિવસને બીજા ક્યાં દિવસ તરીકે ઉજવવામા આવે છે?

a)

રાષ્ટ્રીય સન્માન દિવસ

b)

રાષ્ટ્રીય એકતા દિવસ

c)

પટેલ સ્વાભિમાન દિવસ

d)

એક પણ નહીં

12.

સરદાર પટેલનું મૃત્યુ (a)   માં થયું હતું.

13.

બારડોલી સત્યાગ્રહ ના નેતા મહાત્મા ગાંધી હતા.

a)

ખરું

b)

ખોટું

14.

સ્ટેચ્યુ ઓફ યુનિટી નું નિર્માણ (a)   વર્ષ માં થયું.

15.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનાં (a)   જિલ્લામાં આવેલુ છે.

16.

ક્યાં આંદોલન દરમિયાન સરદાર પટેલને 'સરદાર' નું બિરુદ આપવામાં આવ્યું?

a)

બારડોલી સત્યાગ્રહ

b)

ઓપરેશન પોલો

c)

મીઠું સત્યાગ્રહ

d)

ભારત છોડો આંદોલન

17.

સરદાર પટેલને ભારત રત્ન નો સન્માન ક્યારે આપવામાં આવ્યો?

a)

1891

b)

1991

c)

1985

d)

1989