NEW
Font size
Worksheets255 PSE અર્થભેદ ભાગ 2
Total questions: 15
Worksheet time: 8mins
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
ફાડ 🐙 કકડો
ફાળ 🐙 ● ● ● ● ●
ફલાન્ગ
સંકર
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
લક્ષ્ય 🐙 ધ્યેય
લક્ષ 🐙 . . . . .
મધુ ગાન
લાખ,ધ્યાન
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
શાન 🐙 છટા
સાન 🐙 . . . . .
ઈશારો,સમજ
સાની,ખાવાનો પદાર્થ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
સુરત 🐙 શહેર
સૂરત 🐙 . . . . .
મુહૂર્ત
ચહેરો
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
ગા 🐙 ગાય
ઘા 🐙 . . .
ઇજા
ઘાસ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
શાપ 🐙 બદદુઆ
સાપ 🐙 . . . . . . .
સાફ
સર્પ
શાખ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
વાળ 🐙 કેશ
વાર 🐙 . . . . .
રવી
એક દિવસ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
વધુ 🐙 વધારે
વધૂ 🐙 . . . . . .
શણગાર
વહુ,પત્ની
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
મેષ 🐙 એક રાશિ
મેશ 🐙 . . . . . . . . .
હંમેશ
કાજળ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
નિંદવું 🐙 નિંદા કરવી
નીંદવું 🐙 . . . . . . . . .
ઘાસ ખોદવું
નમન કરવું
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
કેશ 🐙 વાળ
કેસ 🐙 . . . . . .
ખેસ
મુકદ્દમો
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
ગુણ 🐙 માર્ક
ગૂણ 🐙 . . . . .
લૂણ
કોથળો
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
અસ્ત્ર 🐙 ફેંકવાનું હથિયાર
શસ્ત્ર 🐙 . . . . . . . . . . . . .
કાપવાનું હથિયાર
શાસ્ત્રાર્થ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
ઉગાડવું 🐙 ઉગે એમ કરવું
ઉઘાડવું 🐙 . . . . . . . . . . . . .
ખોલવું
ખીલવું
અઘાટ
|| 🕉️ ||
🦖જોડણી તફાવતથી થતો અર્થભેદ શોધો.🦕
ઉપહાર 🐙 ભેટ
ઉપાહાર 🐙 . . . . . .
નાસ્તો
નજીક રહેવું
રેંટિયો
