wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

46 વિરોધાર્થી શબ્દો

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

★ પૂર્વાર્ધ ✖️ ઉત્તરાર્ધ

નક્કર ✖️ ______ ★

a)

પોકળ

b)

રોકકળ

2.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

■ પ્રાચીન ✖️ અર્વાચીન

પ્રાયઃ ✖️ _______ ■

a)

અંશતઃ

b)

પય

3.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

◆ પ્રિય ✖️ અપ્રિય

પ્રેમ ✖️ _____ ◆

a)

તિરસ્કાર

b)

ઉપકાર

4.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

● ફળદ્રુપ ✖️ વેરાન

ફૂવડ ✖️ _____ ●

a)

સુઘડ

b)

ઘુવડ

5.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

【 બંધન ✖️ મુક્તિ

બાધિત ✖️ _____ 】

a)

ઝઘડાળું

b)

અબાધિત

6.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

∆ બાંધવું ✖️ છોડવું

બેડોળ ✖️ _____ ∆

a)

સુડોળ

b)

બેડલો

7.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

¶ ભરતી ✖️ ઓટ

ભક્ષ્ય ✖️ ______ ¶

a)

ક્ષમ્ય

b)

અભક્ષ્ય

8.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

■ ભીનું ✖️ સૂકું

ભૂચર ✖️ _____ ■

a)

જળચર

b)

ખેચર

9.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

◆ મને ✖️ કમને

મરજિયાત ✖️ _____ ◆

a)

ફરજીયાત

b)

જીવજીવાત

10.

🐔 નીચે આપેલ શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🐧

● મંગળ ✖️ અમંગળ

નિર્મળ ✖️ _____ ●

a)

કુલિન

b)

મલિન

11.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

★ મોટાઇ ✖️ નાનપ

મુદ્રિત ✖️ ______ ★

a)

મુદ્રા

b)

હસ્તગીરી

c)

હસ્તલિખિત

12.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

■ રક્ષણ ✖️ ભક્ષણ

રંક ✖️ ______ ■

a)

ટંક

b)

રેન્ક

c)

રાય

13.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

◆ રુચિ ✖️ અરુચિ

રાગ ✖️ ______ ◆

a)

રોગ

b)

દ્વેષ

c)

દરવેશ

14.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

● લઘુ ✖️ ગુરુ

લાઘવ ✖️ ______ ●

a)

ગૌરવ

b)

લુલું

c)

ગીરવે

15.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

【 લીલું ✖️ સૂકું

લેખિત ✖️ ____ 】

a)

વાચિક

b)

માનસિક

c)

મૌખિક

16.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

[ લેવડ ✖️ દેવડ

લૌકિક ✖️ ____ ]

a)

લેણદાર

b)

આ લોક

c)

અલૌકિક

17.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

∆ વખાણ ✖️ નિંદા

વકીલ ✖️ _____ ∆

a)

સુશીલ

b)

અસીલ

18.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

★ વધ ✖️ ઘટ

વાચાળ ✖️ _____ ★

a)

મૂક

b)

ખર્ચાળ

19.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

■ વિકાસ ✖️ વિનાશ

વાદી ✖️ ______ ■

a)

વાદ

b)

પ્રતિવાદી

c)

વાદ્ય

20.

💼 નીચેના શબ્દનો વિરોધાર્થી શબ્દ શોધો. 🎒

◆ વિયોગ ✖️ સંયોગ

વિનીત ✖️ ______ ◆

a)

વિનય

b)

નિત્ય

c)

ઉદ્ધત