wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

243 PSE કહેવત

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

કપાળમાં ઉગે વાળ, તો ભાલમાં ઉગે ઝાડ

a)

સાવ ઉજ્જડ, જ્યાં ઝાડ પાનજોવા ન મળે

b)

વધુને વધુ ભીંસ અનુભવી

2.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન

a)

બહુ સારી વસ્તુ ન મળે ત્યાં ઓછી ખરાબ પણ સારી ગણાય

b)

જેવા સાથે તેવા

3.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

વાઢ કાનને આવ્યા સાન

a)

ઘણો મોટો તફાવત

b)

અનુભવે બધું સમજાય

4.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

દશેરા એ ઘોડું ન દોડવું

a)

ખરે સમયે ઉપયોગ માં ન આવવું

b)

મળવા આવે તેનેજ કામ સોંપવું

5.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

અણી ચુક્યો 100 વર્ષ જીવે

a)

એકવાર બચી જનારની જીવા દોરી લંબાઈ જાય છે

b)

પોતે પોતે સારા તો જગત સારું

6.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

અતો ભ્રષ્ટ, તતો ભ્રષ્ટ

a)

બેઉ બાજુથી પતન થવું

b)

હમેશા આનંદ મંગલ રહેવું

7.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

અન જીવાડે ને અન મારે

a)

ઘણો મોટો તફાવત હોવો

b)

જે પોષણ આપે તે મારે

8.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આખું કોળું શાકમાં

a)

મુખ્ય વાતજ વિસરાઈ જાય

b)

જાણી જોઈને આફત વ્હોરવી

9.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આગળ કૂવો ને પાછળ ખીણ

a)

બેઉ બાજુ મુશ્કેલી હોવી

b)

થોડી મદદ મળે તો વધુની અપેક્ષા

10.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આઠ સિદ્ધિ ને નવ નિધિ

a)

સુખ વૈભવથી હર્યું ભર્યું જીવન

b)

ભવિષ્ય ની ચિંતા અગાઉથી ન કરવી

11.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આડે લાકડસ આડો વહેર

a)

લાંબો વાયદો કરવો

b)

જેવા સાથે તેવા

12.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આગે આગે ગોરખ જાગે

a)

ભવિષ્ય ની ચિંતા અગાઉથી ન કરવી

b)

દૂરના માણસો દૂર જ રહે

13.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આંખનું કાજળ ગાલે ઘસ્યું

a)

વધુને વધુ ઉધાર લેવાથી દેવાનો ડુંગર થાય

b)

મૂર્ખામી કરવી

14.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આંગળી સુજે થાંભલો ન થાય

a)

અતિશયોક્તિની પણ હદ હોય છે

b)

સરખેસરખા

15.

🦋 કહેવત નો અર્થ શોધો. 🦋

આંધળો દળે ને કુતરા ખાય

a)

મૂર્ખાઓની કમાણી વ્યર્થ રીતે નાશ પામે છે

b)

પ્રતિષ્ઠા જવી કલંક લાગવું