NEW
Font size
Worksheets236 PSE રૂઢિપ્રયોગ
Total questions: 15
Worksheet time: 8mins
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
રસ્તો ન દેખાવો
કોઈ ઉકેલ ન મળવો
સાચી સમજ આપવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
ખાતર પડવું
ચેતી જવું
ચોરી થવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
પાણી ફેરવવું
આબરૂ કાઢવી
વિદાય થવા પરવાનગી લેવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
આંખ બતાવવી
નરમ થવું
ગુસ્સો પ્રગટ કરવો
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
દેહ પડવો
મૃત્યુ થવું
જાત મહેનતથી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
એક ના બે ના થવું
મહામૂર્ખ હોવું
મક્કમ રહેવું
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
લોહી પાણી એક કરવા
પુષ્કળ મહેનત કરવી
ઈચ્છા પૂરી થવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
રવાડે ચડવું
ધ્યાન જવું
ખોટી સોબત થવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
જીવની જેમ જાળવવું
ઉદાર હોવું
સારી માવજત કરવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
તારણહાર હોવું
ઉદ્ધારક હોવું
જાહેરમાં આવવું
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
બેઠા બેઠા ખાવું
મહેનત કર્યા વગર ખાવું
જાત મહેનતથી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
પેટનો ખાડો પૂરવો
દિલ ખેંચાવું
ગુજરાન ચલાવવું
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
પક્ષપાત કરવો
એક તરફ ઢળવું
ગાંડપણ આવવું
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
આંખ કરડી થવી
ગુસ્સાથી આંખ લાલ થવી
શરૂઆત કરવી
⚽ 🏀 🏈
◆ રૂઢિપ્રયોગ નો અર્થ આપો.
🥇 🥇 🥇
માથે ચારેય હાથ હોવા
રહેમ દ્રષ્ટિ રહેવી
સાહસ કરવું
