wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

269 PSE શબ્દસમજૂતી

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

🛅 શબ્દ સમજૂતી આપો.

પામર → તુચ્છ

બરાડા → ..........

a)

બૂમ

b)

બરોડા

2.

🛅 શબ્દ સમજૂતી આપો.

ફાળ → લાંબો કૂદકો

મહીં → ....................

a)

માખણ

b)

અંદર,વચ્ચે

3.

🛅 શબ્દ સમજૂતી આપો.

પટારો → લાકડાની મોટી પેટી

ડુંડા → ..............................

a)

ડુંડાંસ

b)

કણસલા

4.

🛅 શબ્દ સમજૂતી આપો.

ડણક → સિંહની ગર્જના,ત્રાડ

લવારું → ..................................

a)

ભૂકો

b)

બકરીનું બચ્ચું

5.

🛅 શબ્દ સમજૂતી આપો.

સરપાવ → કઈ સારું કરવાથી અપાતી શાબાશી

ભભૂત → .........................................................

a)

ભવભૂતિ

b)

ભસ્મ

6.

🛅 શબ્દ સમજૂતી આપો.

પીલું → મરઘીનું બચ્ચું

કુબો → .....................

a)

ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું

b)

કૂવો

c)

કૂપી

7.

🛅 શબ્દ સમજૂતી આપો.

ચોવટ → પંચાત,કામ વગરની ચર્ચા

સૂંઢલ → ...........................................

a)

હાથીની સૂંઢ નો ભાગ

b)

સામસામી મદદ

8.

🛅 શબ્દ સમજૂતી આપો.

હોરી → હોળી ના દિવસોમાં ગવાતું ગીત

હીલોળ → ..............................................

a)

કિલ્લોલ

b)

પાણીના મોજા જેવો ઉછાળો

c)

હિંગોળગઢ

9.

🛅 શબ્દ સમજૂતી આપો.

દાંડા → શેરડીના સાંઠા

તાડ → ........................

a)

તિરાડ

b)

ત્રાડ

c)

એક જાતનું ઊંચું ઝાડ

10.

🛅 શબ્દ સમજૂતી આપો.

ત્રિનેત્ર → ત્રણ આંખ

શાખ → ..................

a)

નહેર

b)

શાક

c)

આબરૂ