Worksheetsધોરણ 6 ગુજરાતી પ્રથમ સત્ર હિંદમાતાને સંબોધન
Total questions: 15
Worksheet time: 3mins
કવિ સૌને શાથી સમાન ગણે છે?
સમાન શાસન છે તેથી
અખંડ ભારત છે તેથી
સમાન માતા છે તેથી
સમાન આસમાન છે તેથી
પારસીઓનું ધર્મસ્થાન જણાવો.
મંદિર
મસ્જિદ
દેવળ
અગિયારી
આપેલ માંથી હિંદુ ધર્મનો ધર્મગ્રંથ નથી.
ભગવદ્ ગીતા
રામાયણ
બાઇબલ
મહાભારત
નીચેનામાંથી તવંગર શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો નથી?
પૈસાદાર
ધનવાન
અમીર
દરિદ્ર
નીચેના માંથી ભારત માતાના સંતાનો કયા છે?
રોગી અને નીરોગી
ગરીબ અને તવંગર
જ્ઞાની અને નિરક્ષર
બધા જ
શીખ ધર્મના ધર્મગુરુ નું નામ જણાવો.
બુદ્ધ
ગુરુ નાનક
મહંમદ પયગંબર
આદિ શંકરાચાર્ય
હિંદમાતાને સંબોધન એ કાવ્યના કવિનુ નામ જણાવો.
ધીરુભાઈ
નાથાલાલ દવે
મણિશંકર ભાઈ ' કાન્ત '
સંતબાલ
હિંદમાતાને સંબોધન કાવ્ય કોને સંબોધીને લખાયુ છે?
હિંદને
બાળકોને
ધરતીમાતાને
હિંદમાતાને
નીચેનામાંથી ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ કયું નથી?
વિવિધતામાં એકતા
સર્વધર્મ સમભાવ
વાણી સ્વતંત્ર્યતા
જાતિભેદ
'ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ રાખનાર'માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
પારસી
ઈસાઈ
હિન્દુ
વિશ્વાસી
હિંદમાતા ને સંબોધન એ કાવ્યમાં સંતાનો ભેગા મળીને શું કરે છે?
યજ્ઞ
પૂજા
પ્રાર્થના
પુરુષાર્થ
જુદા-જુદા ધર્મ પાળતા લોકોને પરસ્પર કેવા ભાવથી રહેવાની પ્રાર્થના છે?
પ્રેમ અને સહકારથી
વેરભાવથી
લડી ઝઘડીને
અશાંતિથી
'રામચરિતમાનસ ગ્રંથ' ના રચયિતાનું નામ જણાવો.
વાલ્મિકી
તુલસીદાસ
નાનક
વેદ વ્યાસ
કવિ હિંદને કોની ભૂમિ તરીકે ઓળખાવે છે?
વેદોની
કૃષ્ણની
દેવોની
પુણ્યની
નીચેનામાંથી મુસ્લિમ ધર્મનો ધર્મગ્રંથ કયો છે?
ભગવદ્ ગીતા
બાઇબલ
કુરાને શરીફ
ત્રીપિટક
