Worksheetsરવિવારની રમઝટ ગુજરાતી કવિઝ 63
Total questions: 15
Worksheet time: 8mins
ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે?
182
26
545
180
ગુજરાતનો જંગલ વિસ્તાર કેટલા હેક્ટર છે?
1884600 હેક્ટર
1600 હેક્ટર
6100 હેક્ટર
1884657 હેક્ટર
ગુજરાતના સંદર્ભે કયું એક સાચું નથી?
સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો અમદાવાદ છે.
ગુજરાતમાં નેશનલ પાર્ક 18 છે.
સૌથી વધુ જાતિ પ્રમાણ ડાંગ જિલ્લામાં છે.
સૌથી ઓછું જાતિ પ્રમાણ સુરત માં છે
ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે?
308 (પ્રતી ચોરસ કિમિ)
918 (પ્રતિ ચોરસ કિમિ)
309 (પ્રતિ ચોરસ કિમિ)
એક પણ નહીં
ગુજરાતની સ્થાપના સમય ગુજરાતમાં કેટલા જિલ્લા હતા?
18
17
15
16
ગુજરાતની સપ્તનગરી માં કોનો સમાવેશ થતો નથી?
મથુરા
કાશી
અવંતી
સોમનાથ
નીચેના માંથી કયો એક વેંદાગ છે?
ઋગ્વેદ
કલ્પ
યજુર્વેદ
સામવેદ
હીરાકુડ યોજના કઈ નદી ઉપર આવેલી છે?
મહાનદી
બિયાસ
સતલુજ
તાપી
ભુવનેશ્વર કયા રાજ્યનું પાટનગર છે?
ઓડિશા
અસમ
કર્ણાટક
કેરલ
ભારતમાં સૌપ્રથમ અંગ્રેજીમાં પુસ્તક કોણે લખ્યું હતું?
બંકીમચંદ્ર ચેટરજી
રવીન્દ્રનાથ ટાગોર
ઝવેરચંદ મેઘાણી
ગાંધીજી
ભારતના પ્રથમ મહિલા પ્રેસ ફોટોગ્રાફર કોણ છે?
હોમાઈ વ્યારવાલા
અરુંધતી રોય
મીરા સાહિબ
પી.વી.સિંધુ
ભારતમાં સૌથી મોટો પશુ મેળો કયા રાજયમાં ભરાય છે?
બિહાર
રાજસ્થાન
ગુજરાત
ઉત્તર પ્રદેશ
વિશ્વનો સૌથી મોટો દ્વીપકલ્પ કયો છે?
ભારત
શ્રીલંકા
મલેશિયા
ઓસ્ટ્રેલિયા
દક્ષિણ કોરિયાની રાજધાની કઈ છે?
સોલ
મનીલા
મનામા
ઢાકા
અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ પુસ્તકના લેખક કોણ છે?
મહાદેવભાઈ દેસાઈ
રમેશ પારેખ
વર્ષા અડાલજા
સુંદરમ
